<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

મોરબી ના ‘‘અકિલા''ના પત્રકાર પ્રવિણભાઇ વ્‍યાસના સુપોૈત્રની યજ્ઞોપવિતવિધીઃ ચિ.આરૂષ

 

રાજકોટ, તા.૧૭: મોરબીના ‘‘અકિલા''ના પત્રકાર પ્રવિણભાઇ ખેલ શંકરભાઇ વ્‍યાસ અને સુશીલાબેનના ૃસુપોૈત્ર અને અ.સોૈ.અનિતાબેન તથા શ્રી સન્‍નીભાઇ પ્રવિણભાઇ વ્‍યાસના સુપુત્ર ચિ.આરૂષની તા.૧૯ને ગુરૂવારે યજ્ઞોપવિતવિધી નિરધારેલ છે.

શુભપ્રસંગોમાં તા.૧૮ને બુધવારે ૩ વાગ્‍યે શ્રી ગણેશ સ્‍થાપન, મંડપ મુહૂર્ત, સાંજે ૭:૩૦ વાગ્‍યે આર્શિવાદ સમારોહ રાત્રે ૮ વાગ્‍યે ભોજન સમારંભ, રાત્રે ૯:૩૦ વાગ્‍યે દાંડીયા રાસ, તા.૧૯ને ગુરૂવારે સવારે ૮:૧૫ વાગ્‍યે સંસ્‍કારવિધી સવારે ૯:૩૦ વાગ્‍યે ચોૈરકર્મ, સવારે ૧૧ વાગ્‍યે યજ્ઞોપવિત ધારણ, ૧૧:૩૦ વાગ્‍યે કાશીયાત્રા યોજાશે.

સ્‍વ. ખેલશંકરભાઇ છગનલાલ વ્‍યાસ, સ્‍વ. ગોદાવરીબેન ખેલશંકરભાઇ વ્‍યાસ, સ્‍વ. કાલીદાસ છગનલાલ વ્‍યાસ, સ્‍વ. મનહરબેન કાલદીસ વ્‍યાસે સ્‍વ. રાકેશભાઇ (બબુ) ખેલશંકરભાઇ વ્‍યાસ, સ્‍વ. મીનાબેન કિશોરભાઇ વ્‍યાસે અંતરીક્ષમાથી આર્શિવાદ  પાઠવ્‍યા છે.

‘‘અકિલા''ના મોરબીના પત્રકાર પ્રવિણભાઇ ખેલશંકરભાઇ વ્‍યાસ, અ.સોૈ. સુશીલાબેન પ્રવિણભાઇ વ્‍યાસ, ગં.સ્‍વ. કલ્‍પનાબેન રાકેશભાઇ (બબુ) વ્‍યાસ, જેન્‍તીભાઇ કાલીદાસ વ્‍યાસ, અ.સોૈ. મધુબેન  જેન્‍તીભાઇ વ્‍યાસ, ધર્મેન્‍દ્રભાઇ કાલીદાસ વ્‍યાસ, કિશોરભાઇ કાલીદાસ વ્‍યાસ, અ.સોૈ. હિનાબેન ધર્મેન્‍દ્રભાઇ વ્‍યાસ, સન્‍ની પ્રવિણભાઇ વ્‍યાસ, અ.સોૈ. અનીતાબેન સન્‍નીભાઇ વ્‍યાસ, અમિત ચંદ્રકાંત વ્‍યાસ, અ.સોૈ. દર્શિતાબેન અમિતભાઇ વ્‍યાસ, અંકિત જેન્‍તીભાઇ વ્‍યાસ, અ.સોૈ. પાયલબેન અંકિતભાઇ વ્‍યાસ, ધવલ જેન્‍તીભાઇ વ્‍યાસ, અ.સોૈ. અંકિતાબેન ધવલભાઇ વ્‍યાસ, મોસાળપક્ષ, નટવરલાલ દેવશંકરભાઇ કલોલા, અ.સોૈ. પુષ્‍પાબેન નટવરલાલ કલોલા, જીતેશભાઇ નટવરલાલ કલોલા, અ.સોૈ. ગીતાબેન જીતેશભાઇ કલોલા, દિપકભાઇ નટવરલાલ કલોલા, અ.સોૈ. ખુશ્‍બુબેન દિપકભાઇ કલોલા,રાકેશભાઇ નટવરલાલ કલોલા, હેત,મંત્ર, તુલસી, માધવ સહિત વ્‍યાસ પરિવારે આમંત્રીતોને આમંત્રણ પાઠવ્‍યું છે. પ્રવિણભાઇ વ્‍યાસ (મો. ૯૮૨૫૪ ૮૭૪૧૨)

(1:30 PM IST)