<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

સરસીયા જોષી પરિવારમાં શુભલગ્નઃ ચિ. વિપુલ * ચિ.જીજ્ઞા

ધારી : તાલુકાના સરસીયાના સ્‍વ. નરભેરામભાઇ દેવરાજભાઇ જોષી તથા ગ. સ્‍વ. વિમળાબેનના સુપુત્ર ચિ. વિપુલના શુભ લગ્ન બોટાદ નિવાસી શિવશંકરભાઇ મહાદેવભાઇ મહેતા તથા અ. સૌ. નીતાબેનની સુપુત્રી ચિ. જીજ્ઞા સાથે તા. રર ફેબ્રુઆરીના રવિવારના શુભદિને રાજધાની ફાર્મ જેતપુર ખાતે નિરધારેલ છે. 

(11:31 AM IST)