<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

ઢેબર લાલાણી પરિવારમાં શુભલગ્ન : ચિ જીજ્ઞાશા :ચિ. જયરાજ

 

જેતલવડ નિવાસી હસમુખભાઇ પ્રભાશંકરભાઇ લાલાણી તથા અ.સોૈ અનસુયાબેનની સુપુત્રી ચિ. જીજ્ઞાશાના શુભલગ્ન મુળ જીવાપર હાલ રાજકોટ નિવાસી ભરતભાઇ ઇશ્વરભાઇ જોષી તથા અ.સોૈ સુમિતાબેનના સુપુત્ર ચિ. જયરાજ સાથે તા.૭ માર્ચ શનીવારના રોજ લેઉવા પટેલ સમાજ વિસાવદર-બગસરહાઇવે ઢેેબર ખાતે નિરધારેલ છે આ પ્રસંગે મહામંડલેશ્વર પુ. સુખરામદાસ બાપુ ઉપસ્થિત રહી નવદંપતિને આશિવાર્દ આપશે.

(10:52 AM IST)