News of Friday, 6th March 2026
જુનાગઢ નંદાણી પરિવારમાં શુભલગ્નઃ ચિ.મોહિત * ચિ.ડિમ્પલ

જુનાગઢ : જુનાગઢ સિંધી સમાજના વેપારી અગ્રણી લક્ષ્મણદાસ ઉઘવદાસ નંદાણી અને શ્રીમતી મોનિકાબેનના સુપુત્ર ચિ. મોહિતના શુભલગ્ન વિજયકુમાર મુકુંદરામ તલરેજા અને શ્રીમતી પુજાબેનની સુપુત્રી ચિ. ડિમ્પલ સાથે તા. ૮ માર્ચ રવિવારના રોજ એસેલ પાર્ક હોટલ સકકર બાગ સામે જુનાગઢ ખાતે સાંજે ૬-૩૦ કલાકથી નિરધારેલ છે. અને રાત્રે ૮-૩૦ કલાકે ભોજન સમારંભ રાખેલ છે. (પ-૧૬)
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
