તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th March 2026
રાજયના હથિયારી વિભાગના ડીજીપી અને રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવના પુત્રી ચિ.શીવીકાના શુભલગ્ન

ગાંધીનગરઃ રાજયના હથિયારી એકમના ડીજીપી અને રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવ અને શ્રીમતી મીનલ ભાર્ગવના સુપુત્રી ચિ.શીવીકાનો શુભ લગ્નોત્સવ શ્રીમતી આરતી અને શ્રી સંદિપ કનોડીયાના સુપુત્ર ચિ.સુદીપ સાથે તા.૧૨મી માર્ચના ધુમધામપૂર્વક યોજાયા છે આ પ્રસંગે સત્કાર સમારંભ ગુરૂવાર તા.૧૨મી માર્ચના રાત્રે ૮ કલાકે દિવ્યા ફાર્મ, ગિફટ સીટી સર્કલ નજીક, ગાંધીનગર ખાતે આમંત્રિતો માટે યોજાયો છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેવા આમંત્રિતોને આહન ભાર્ગવે ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યુ છે.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
