News of Monday, 9th March 2026
મોરબીના ચેતનભાઇ ચંડીભમરના સુપુત્રના શુભલગ્નઃ ચિ. જેનીલ :ચિ.નિકિતા

રાજકોઃ મોરબી નિવાસી અ.સોૈ. અમીબેન તથા શ્રી ચેતનભઇ રમણીકલાલ ચંડીભમરના સુપુત્ર ચિ. જેનીલના શુભલગ્ન ટંકારા નિવાસી અ.સોૈ. ભારતીબેન તથા શ્રી પ્રકાશભાઇ કેશવલાલ ભમ્મરના સુપુત્રી ચિ. નિકિતા સાથે તા.૯-૩-૩૨૬ને સોમવારે નિરધારેલ છે.
તા.૯ને સોમવારે સવારે ૭:૩૦ વાગ્યે માળારોપણ સવારે ૮ વાગ્યે મંડપ મુહૂર્ત, સાંજે ૪:૧૫ વાગ્યે જાનપ્રસ્થાન, રાત્રે ૭:૫૫ વાગ્યે હસ્તમેળાપ રાખેલ છે. સ્વરૂચી ભોજન સમારંભ તા.૯ ને સોમવારે બપોરે ૧૨:૩૦ વાગ્યે આમંત્રીતો માટે રાખેલ છે. જયારે તા.૧૦ને મંગળવારે શુભલગ્ન નિમિતે સાંજે ૬:૩૦ વાગ્યે રીસેપ્સન તથા બોલીવુડ નાઇટનું આમંત્રીતો માટે આયોજન કરાયુ છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
