તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th March 2026
ચાંઉ પરિવારમાં શુભ લગ્નઃ ચિ. માનસી * ચિ. દર્શિત

જુનાગઢ તા. ૧૦: ગોડલાઘર નિવાસી સ્વ. મહાદેવભાઇ ગોપાલજીભાઇ ચાંઉની પૌત્રી અને પ્રદિપભાઇ મહાદેવભાઇ ચાંઉ તથા અ. સૌ. સંગીતાબેનની સુપુત્રી ચિ. માનસીના શુભ લગ્ન મુ. દેરડી કુંભાજી હાલ રાજકોટ નિવાસી સ્વ. રામજીભાઇ મુળુભાઇ મહેતાના પૌત્ર અને દિલીપભાઇ તથા અસૌ. ભારતીબેનના સુપુત્ર ચિ. દર્શીત સાથે તા. ૧૦ માર્ચને મંગળવારના રોજ સાંજે ૬ કલાકે લોર્ડસ વિશાલ (રેડી સનબ્લ્યુ) વિશાલ ધ ગ્રીનવુડ રિસોર્ટ માલણકા સાસણગીર રોડ ખાતે નિરધારેલ છે
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
