તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th March 2026
રાજેશભાઇ સુરાણીની સુપુત્રીના શુભલગ્નઃ ચિ.ડો.ધારા - ચિ.ડો.મોહિત

રાજકોટ નિવાસી અ.સૌ. રૂત્વાબેન તથા શ્રી રાજેશભાઇ ભાઇલાલભાઇ સુરાણીની સુપુત્રી ચિ. ડો. ધારાના શુભલગ્ન મુળ ગારીયાધાર હાલ બાબરા નિવાસી અ.સૌ. ઉષાબેન તથા શ્રી કિશોરભાઇ હરિભાઇ ચૌહાણના સુપુત્ર ચિ. ડો. મોહિત સાથે તા. ૧૨ના ગુરૂવારે સમન્વય પાર્ટી લોન્સ, કણકોટ રોડ, ઇસ્કોન મંદીર સામેનો રોડ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે નિરધારેલ છે.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
