News of Tuesday, 17th March 2026
સુત્રાપાડામાં રામસિંહભાઇ મોરીના સુપુત્રના શુભલગ્ન સંપન્ન

સુત્રાપાડાઃ શહેરના જાહેર જીવનના અગ્રણી અને ‘અકિલા' ના પત્રકાર રામસિંહ મોરી ના સુપુત્ર ચિ. સૌરવ મોરી એ નવા વર્ષમાં પોતાના ચાહકોને એક અદભૂત અને આヘર્યજનક ભેટ આપી છે સૌરવ એ પોતાના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે. સૌરવ મોરી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. સૌરવ મોરી ના ફુલેકું તેમજ જાન રજવાડી પરંપરા ગત રીતે રાજા મહારાજા રિવાજ મુજબ કાઢવામાં આવી હતી આ તકે રાજકીય નેતાઓ સંતો મહંતો વડીલો મિત્રો સરકારી કર્મચારીઓ હજાર રહ્યા હતા અને નવદંપતી ને આશીર્વાદ પાઠવ્યા હતા.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
