News of Wednesday, 8th April 2026
જુનાગઢ ગજેરા પરિવારમાં શુભલગ્નઃ ચિ.શનિ : ચિ.નિરાલી

મુળ અમરાપુર હાલ જુનાગઢ નિવાસી નારણભાઇ હરદાસભાઇ ગજેરા તથા અ.સૌ. નિકીતાબેનના સુપુત્ર ચિ. શનિ (રાજમલ્ટી મીડીયા એજયુકેશન જુનાગઢના સંચાલક) ના શુભલગ્ન જુનાગઢ નિવાસી પરેશભાઇ જેન્તીભાઇ દેવાણી તથા અ.સૌ. કિરણબેનની સુપુત્રી ચિ. નિરાલી સાથે તા. ૧૦ એપ્રિલ ને શુક્રવારના રોજ વિશાલ લોર્ડ ઇન રિસોર્ટ સાસણ ખાતે નિરધારેલ છે.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
