News of Monday, 20th April 2026
જેતપુરના કાનાબાર પરિવારમાં શુભલગ્ન ચી. પ્રિયા : ચી. હિત

જેતપુરઃ જેતપુર નિવાસી ગં. સ્વ. સરલાબેન તથા સ્વ. કાકુભાઈ ચુનીભાઈ કાનાબાર ની સુપુત્રી તેમજ રાજેશભાઈ ચુનીભાઈ કાનાબાર (બાબા સેલ્સ )ની ભત્રીજી ચી. પ્રિયાના શુભ લગ્ન જૂનાગઢ નિવાસી અ. સૌ. ગીતાબેન તથા શ્રી પ્રદીપભાઈ મગનલાલ સોઢાના ચી. હિત સાથે તા.૨૧/૪/૨૬ મંગળવારના રોજ રાજવાડી પાર્ટી પ્લોટ ખાતે નિર્ધારેલ છે.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
