<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

માંડવા રામાણી પરિવારમાં શુભલગ્ન ચિ. દર્શના:ચિ. કિશન

 

જૂનાગઢઃ ભેસાણ તાલુકાના માંડવા નિવાસી પટેલ સમાજના અગ્રણી બિલ્ડર્સ પરસોતમભાઇ કુલાભાઇ રામાણી (દાસભાઇ)તથા અ.સોૈ. હર્ષાબેનની સુપુત્રી ચિ. દર્શનાના શુભલગ્ન વીરપુર (શેખવા) નિવાસી ચીમનભાઇ લાભુભાઇ વોરા તથા અ.સોૈ. પ્રવિણાબેનના સુપુત્ર ચિ. કિશન સાથે તા.૨૭ એપ્રિલને સોમવારના રોજ લેઉવા પટેલ  સમાજ લાલજી મંદિર પાછળ ખંભાળીયા તા. ભેસાણ ખાતે નિરધારેલ છે

(11:19 AM IST)