<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

જુનાગઢ ગોહેલ પરિવારમાં શુભલગ્ન

ચિ. વૈશાલી : ચિ. સચિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ જુનાગઢ મનિષ લેડીઝ ટેઇલરવાળા વેપારી અગ્રણી જીતેન્‍દ્રભાઇ નરસિંહભાઇ ગોહેલ તથા અ. સૌ. જયશ્રીબેનની સુપુત્રી ચિ. વૈશાલીના શુભ લગ્ન સાવરકુંડલા નિવાસી અરવિંદભાઇ બળવંતભાઇ જાદવ તથા અ.સૌ. ભાવનાબેનના સુપુત્ર ચિ. સચીન સાથે તા. ૩૦ એપ્રિલનેગુરુવારના રોજ શ્રીજી ફાર્મ, ઝાંઝરડા બાયપાસ રોડ, જુનાગઢ  ખાતે રાત્રે નિરધારેલ છે અને ભોજન સંમારંભ રાત્રે ૭:૩૦ કલાકે રાખેલ છે. તેમજ તા. ર૯ એપ્રિલના રાત્રે ૮ થી ૧ર સુરસંગીતનો કાર્યક્રમ યોજનાર છે આ પ્રસંગે આમંત્રિતોને ઉપસ્‍થિત રહેવા અમીતભાઇ ગોહેલએ જણાવ્‍યું છે.

(10:14 AM IST)