<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

ઍડવોકેટ દિવ્યેશભાઇ રાઠોડની સુપુત્રીના શુભલગ્ન :ચિ.નૈન્સી * ચિ.કુલદિપ

રાજકોટ અ.સૌ. મીનાબેન તથા દિવ્યેશભાઇ કરશનભાઇ રાઠોડ (ઍડવોકેટ)ની સુપુત્રી ચિ. નૈન્સીના શુભ લગ્ન અ.સૌ. ગીતાબેન તથા ગોપાલભાઇ બાબુભાઇ અઘેરાના સુપુત્ર ચિ. કુલદીપ સાથે આજે શુક્રવારે સાંજે ક્રિષ્ના-૧ પાર્ટી પ્લોટ  વગડ  ચોકડીથી આગળ મવડી પાળ રોડ, રાજકોટ ખાતે નિરધાર્યા છે. 
શુભલગ્નોત્સવ નિમિતે જાન આગમન આજે શુક્રવારે સાંજે ૬ઃ૦૦ કલાકે તેમજ હસ્તમેળાપ સાંજે ૭ઃ૦૦ કલાકે શુભ ચોઘડીયે યોજાશે. આ શુભ પ્રસંગે ભોજન સમારંભ સાંજે ૭ઃ૩૦ કલાકે યોજાશે. 
પિયર પક્ષ રાઠોડ પરિવારના સભ્યો જાનના આગમનને વધાવવા માટે થનગની રહયા છે.  (૩પ-૧૩) 

(3:15 PM IST)