<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

જીવરાજાની અને કાનાબાર પરિવારમાં હરખની હેલીઃ કેવિન - નિશાનો ૭મેના રોજ લગ્નોત્‍સવ

 

રાજકોટ : ડો. સંજયભાઇ પ્રભુદાસભાઇ જીવરાજાની અને શ્રીમતિ ડો. અમીબહેન સંજયભાઇ જીવરાજાનીના સુપુત્ર કેવિનના શુભલગ્ન શ્રી અજયભાઇ મધુસુદનભાઇ કાનાબાર અને શ્રીમતિ જીજ્ઞાબેનની સુપુત્રી ચિ. નિશી સાથે તા.૭ મે ના  રોજ રાજકોટ ખાતે નિરધાર્યા છે. તા.૬ મે ના રોજ સંગીત સંધ્‍યા અને હલ્‍દી કાર્નીવલનો મંગલ પ્રસંગ રાખેલ છે. મહેમાનોની આગતા સ્‍વાગતા અને પ્રસંગને મનભરીને માણવા જીવરાજાની અને કાનાબાર પરિવારમાં અદ્‌મ્‍ય આનંદ ઉત્‍સાહ છવાયો છે.

(3:41 PM IST)