News of Tuesday, 5th May 2026
અકિલાના ફોટોગ્રાફર અશોકભાઈ બગથરીયાના પૌત્ર અને સંદીપભાઈના સુપુત્રની શ્રીફળ વિધિ : ચિ. અભિજીત * ચિ.માહી

રાજકોટઃ અકિલા પ્રેસના ફોટોગ્રાફર અને પ્રમુખ - રાજકોટ પ્રેસ ફોટોગ્રાફર એન્ડ ઈલેક્ટ્રોનિક કેમેરામેન એસોસીએશનના શ્રી અશોકભાઈ તુલસીભાઈ બગથરીયા (મો. ૯૭૨૫૨ ૪૧૧૧૧) તથા અ.સૌ. સગુણાબેન અશોકભાઈ બગથરીયાના પૌત્ર અને અ.સૌ. પૂનમબેન તથા શ્રી સંદીપભાઈ અશોકભાઈ બગથરીયા (મો. ૯૭૨૫૨ ૩૧૧૧૧)ના સુપુત્ર ચિ. અભિજીતના વેવિશાળ (શ્રીફળ વિધિ) રાજકોટ નિવાસી અ.સૌ. કાજલબેન તથા શ્રી હિરેનભાઈ મહેશભાઈ ચૌહાણની સુપુત્રી ચિ. માહી સાથે નિર્ધારવામાં આવી છે. આ શુભ પ્રસંગ સંવત ૨૦૮૨ વૈશાખ વદ-૫ ને ગુરૂવાર, તા. ૦૭-૦૫-૨૦૨૬ ના રોજ યોજાશે. શ્રીફળ વિધિ સવારે ૧૧ કલાકે અને ભોજન સમારંભ બપોરે ૧૨ કલાકે ખાતે રાખવામાં આવ્યો છે. આ માંગલિક પ્રસંગે આમંત્રીતોને આવકારવા બગથરીયા પરિવાર આતુર છે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
