News of Friday, 8th May 2026
ટંકારાના રિતેષભાઇ કક્કડના સુપુત્રના શુભલગ્ન : ચિ.જય(કાનો) * ચિ.હેમાંશી

રાજકોટ : ટંકારાના શ્રી રિતેષભાઇ કાંતિભાઇ કક્કડ અને અ.સૌ રૂપલબેન કક્કડના સુપુત્ર ચિ. જય (કાનો)ના શુભલગ્ન જુનાગઢ નિવાસી અ.સૌ. મિતલબેન તથા શ્રી સંદીપભાઇ અરવિંદભાઇ નથવાણીના સુપુત્રી ચિ. હેમાંશી સાથે તા.૧૦ ને રવિવાર નિરધારેલ છે.
સાંજીના ગીત તા.૯ ને શનિવારે સવારે ૮ વાગ્યે, મંડપ રોપણ સવારે ૮.૪પ વાગ્યે, દાંડીયા રાસ રાત્રે ૯ વાગ્યે તથા તા.૧૦ ને રવિવારે બપોરે ૧ર.૩૦ વાગ્યે હસ્તમેળાપ વિધિ થશે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
