<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

કાદરી પરિવારમાં શાદી મુબારક

 

રાજકોટ :.. હડીયાણા (હાલાર) શહેનશાહ, રોશન ઝમીર, હઝરત દાદા નઝરઅલી (દુન્‍ન દુન્‍નાશાહબાવા) વલીઅલ્લાહ (રહે.)ના પૌત્ર પંજેતન સાદાત પરિવારના હઝરત સૈયદ મો. હનીફમીંયા હાજી હુસેનમીંયા બાપુ કાદરીના સુપુત્ર અને રાજકોટના સુન્‍ની મુસ્‍લિમ સમાજના જાણીતા બુઝુર્ગ હઝરત કિલ્લા હાજી અ.ખાલિકબાપુ,નુરી, રઝવી, હાજી જમીલ અહેમદબાપુ, હાજી મો. અલ્‍તાફબાપુ, હાજી અ. હમીદબાપુના ભત્રીજા અને હાજી મો. તૌફીકબાપુ (આવક વેરા વિભાગના કર્મચારી) ના સુપુત્ર મો. હનીફબાપુની શાદી રાજકોટ નિવાસી જનાબ સૈયદ જાફરમીંયા હાજી હુસેનમીંયાબાપુની સુપુત્રી જુવેરિયામા કાદરી સાથે તા. ૧૭ ને  રવિવાર સવારે ૧૦ વાગ્‍યે ફારૂકી મસ્‍જીદ (દૂધ સાગર માર્ગ) ખાતે યોજાઇ છે.

(11:40 AM IST)