<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

કુંડલીયા પરિવારમાં શુભ લગ્નઃ ચિ.ક્રિયા ù ચિ.અમન

 

રાજકોટ : ગં.સ્‍વ. ઉર્મિલાબેન તથા સ્‍વ. શ્રી ચંદુલાલ રણછોડદાસ કુંડલીયાની પૌત્રી અને રાજકોટ નિવાસી શ્રીમતી પારૂલબેન તથા શ્રી કૃષ્‍ણકુમાર ચંદુલાલ કુંડલીયાની સુપુત્રી ચિ. ક્રિયાના શુભલગ્ન દહેરાદૂન નિવાસી શ્રીમતી રીનાબેન તથા શ્રી દિપકભાઇ કેવલકુમાર વોરાના સુપુત્ર ચિ.અમન સાથે તા.ર૯ ના સોમવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. આ પ્રસંગે આજે તા. ર૪ ના બુધવાર સાંજે ૪:૩૦ વાગે માળા રોપણ, સાંજે પઃ૩૦ વાગે મંડપ મુર્હુત બાદ સાંજે ૬:૩૦ વાગ્‍યાથી રાસોત્‍સવ રાખેલ છે. કુંડલીયા પરિવાર આમંત્રીતોને આવકારવા આતુર છે.

(2:47 PM IST)