<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

ભાગવતાચાર્ય અનિલપ્રસાદ જોષીના આંગણે ઢોલ ઢબુકશે ચિ. અવધકુમાર: ચિ. પ્રિયંકા

 

(મનિષ દવે) ભાવનગર : ઝુંડાળા (જસદણ)ના વતની અને હાલ રાજકોટના રામાયણી ભાગવતાચાર્ય અનિલ પ્રસાદ પી. જોષી તથા ક્રિષ્‍નાબેનના સુપુત્ર ચિ. અવધકુમારના શુભ લગ્ન રાજકોટના રાજેશભાઇ આર. રાઠોડ તથા મનીષાબેનની સુપુત્રી ચિ. પ્રિયંકા સાથે તા. ૩ જુલાઇના નિરધાર્યા છે.

(11:43 AM IST)