હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 25th August 2026
જૂનાગઢ યોગી સરબતવાળા પ્રવિણભાઇ જોષીની સુપુત્રી ચિ.માનસીની સગાઇ

જૂનાગઢઃ મૂળ અમરાપૂર કાઢી હાલ જૂનાગઢ નિવાસી યોગી સરબતવાળા પ્રવિણભાઇ ગોરધનભાઇ જોષી તથા અ.સૌ જયોતિબેનની સુપુત્રી ચિ. માનસીની સગાઇ રાજકોટ નિવાસી દિવ્યેશભાઇ હરેશભાઇ માઢક તથા અ.સૌ હેતલબેનના સુપુત્ર ચિ. જય સાથે તા.૨૩ને રવિવારના રોજ પ્રકૃતિધામ ભવનાથ તળેટી જૂનાગઢ ખાતે યોજાઇ હતી જેમાં ચિ. માનસી તથા ચિ.જય તે જ્ઞાતિજનો વિવિધ ક્ષેત્રના આગેવાનો શુભેચ્છા પાઠવી હતી અને યોજાએલ ભોજન સમારંભમાં ભોજન કર્યુ હતું તેમ યોગેશભાઇ જોષીએ જણાવ્યું હતું (અહેવાલ વિનુ જોષી તસ્વીર મૂકેશ વાઘેલા)
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
