તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th August 2026
જૂનાગઢઃ અશ્વિનભાઇ ચોથાણીની સુપુત્રી ચિ. ક્રિષ્નાની શુભ સગાઇ

જૂનાગઢઃ જૂનાગઢ નિવાસી અશ્વિનભાઇ મનસુખભાઇ ચોથાણી તથા અ.સૌ. ભાવનાબેનની સુપુત્રી ચિ.ક્રિષ્નાની શુભ સગાઇ જૂનાગઢ નિવાસી નિલેશભાઇ પોપટભાઇ વઘાસીયા તથા અ.સૌ ભાવનાબેનના સુપુત્ર ચિ.મન સાથે કૈલાશ પાર્ટી પ્લોટ ખલીલપુર રોડ જોષીપુરા જૂનાગઢ ખાતે તા.૩૦ને રવિવારે સવારે ૯ કલાકે રાખેલ છે. તેમજ બપોરે ૧૧.૩૦ કલાકે ભોજન સમારંભનું આયોજન કરેલ છે. તેમ ચોથાણી પરિવાર જણાવ્યું છે.
(12:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
