<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

વિજયભાઇ પાડલીયાના સુપુત્રના શુભલગ્નઃ ચિ.ડો.ધૈર્ય * ચિ.ડો.રાની

રાજકોટ : હીનાબેન તથા શ્રી વિજયભાઇ પાડલીયાના સુપુત્ર ચિ.ડો.ધૈર્યના શુભલગ્ન માલાબેન તથા શ્રી પ્રદિપભાઇ ભંડેરીના સુપુત્રી ડો.રાની સાથે ધામધુમથી સંપન્ન થયા હતા. હલ્‍દી સેરેમની, સંગીત સંધ્‍યા જેવા કાર્યક્રમોમાં મહેમાનોએ ઉપસ્‍થિત રહી નવદંપતિને શુભેચ્‍છા પાઠવી હતી. 

(2:41 PM IST)