તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Monday, 6th July 2026
રાજકોટના આજી, ન્યારી, લાલપરી સહિત ૪ જીલ્લાના રર ડેમોમાં ૦ાા થી ૩ ફુટ નવુ પાણી ઠલવાયું
આજી-૧ ની સપાટી ર૦ાા ફુટઃ ન્યારી-૧ ની સપાટી ૧૩.૩૦ ફુટે પહોંચી

રાજકોટ તા. ૬ :.. મેઘરાજાએ ધીમી હળવી, અને ભારે અમી વર્ષા વરસાવી ર૪ કલાકમાં રાજકોટના આજી, ન્યારી, લાલપરી સહિત ૪ જીલ્લાના રર ડેમોમાં ૦ાાથી ૩ ફુટ નવુ પાણી ઠાલવતા ડેમોની સપાટીમાં વધારો થયો છે, અમૂક ડેમમોની સપાટી જીવંત બની છે, આજી-૧ ની સપાટી ર૦ાા ફુટે પહોંચી છે, તો ન્યારી-૧ ની સપાટી ૧૩.૩૦ ફુટ થઇ છે.
રાજકોટ જીલ્લો
ડેમનું નામ છેલ્લા ર૪ ં હાલની જીવંત
કલાકમા સપાટી ફુટમાં
થયેલ
વધારો ફુટમાં
ભાદર ૦.૦૩ ૧૪.૩૦
આજી-૧ ૦.૩૬ ર૦.૪૦
આજી-ર ૦.૬ર રપ.૯૦
સૂરવો ૦.૬૬ ૧૧.૩૦
ન્યારી-૧ ૦.૪૯ ૧૩.૩૦
ન્યારી-ર ૧.૬૪ ૭.ર૦
ફાડદંગબેટી ૧.૮૦ ર.૧૦
લાલપરી ૦.૬૬ ૧૧.ર૦
ઇશ્વરીયા ૩.ર૮ ૧.૬૦
કરમાળ ૦.૩૩ ---
ભાદર-ર ૦.૬૬ ૧૬.૬૦
મોરબી જીલ્લો
મચ્છુ-૧ ૦.૦૭ ર૧.૩૦
મચ્છુ-ર ૦.ર૬ ૧૬.૩૦
ડેમી-૧ ૦.૧૦ ૧.૭૦
બ્રાહ્મણી ૦.ર૦ ૧૧.૧૦
,,--ર ૦.૯૮ ૧૦.૦૦
સુરેન્દ્રનગર જીલ્લો
વઢવાણ ૦.૧૦ ૧૯.૪૦
ભોગાવો
લીંબડી ૦.૧૦ પ.ર૦
ભોગાવો-૧
ફલક ૦.૪૯ ર.પ૦
વાંસેલ ૦.૩૩ ૭.પ૦
ત્રિવેણી ૬.ર૩ ર.૦૦
ઠાંગા
અમરેલી જીલ્લો
સાકરોલી ૩.૪૪ ૩.૪૦
(11:34 AM IST)










