તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
રાજકોટ વોર્ડ નં.15નાં કોંગ્રેસ ઉમેદવાર મકબુલ દાઉદાણી સહિત 20 લોકોની ધરપકડ : મતદાન મથકનાં 100 મીટરનાં વિસ્તારમાં કરતા હતા પ્રચાર

રાજકોટ: શહેરના વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવારની પોલીસે અટકાયત કરી છે. 100 મીટરની અંદર પ્રચાર કરતા હોવાથી મકબુલ દાવદાણી સહિત 20 લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલમાં મામલો થોરાળા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે.
(10:50 AM IST)










