News of Wednesday, 18th November 2026
રાજકોટ એસટી ૧૦ ડેપો ઉપરથી ગીરનાર પરિક્રમા માટે ૬૦ એકસ્ટ્રા બસો દોડાવશે

રાજકોટ એસ.ટી. ડીવીઝને મહત્વનો નિર્ણય લઇ ગીરનાર પરિક્રમા સંદર્ભે મુસાફરોના ઘસારાને ખાળવા ૬૦ એકસ્ટ્રા બસો દોડાવવાનું નકકી કર્યુ છેઃ કાલથી આ બસો રાજકોટ ઉપરાંત ચોટીલા, થાન, જસદણ, સુરેન્દ્રનગર, લીંબડી, ગોંડલ, જેતપુર સહિતના ડેપો પરથી એકસ્ટ્રા બસો દોડશે.
(3:57 PM IST)










