<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

રાજકોટમાં ડેન્‍ટલ કેર ક્ષેત્રે ૬૦ વર્ષનો વિશ્વાસ : ‘ડૉ. ધનેશા એડવાન્‍સ્‍ડ ફેમિલી ડેન્‍ટલ કેર'નું આગમન

ધનેશા પરિવાર દ્વારા નવા ક્‍લિનિકનું રવિવારે ઉદ્દઘાટન

રાજકોટ : સૌરાષ્‍ટ્રના પાટનગર રાજકોટમાં દંત ચિકિત્‍સા ક્ષેત્રે એક નવો અધ્‍યાય શરૂ થવા જઈ રહ્યો છે. પ્રભુ શ્રીનાથજીના આશીર્વાદ અને સ્‍વ. શ્રીમતી ઉર્મિલાબેન એસ. ધનેશા તથા ડૉ. શાંતિકુમાર ધનેશાના સ્‍મરણાર્થે, ૧૯૬૫થી કાર્યરત ધનેશા પરિવાર દ્વારા નૂતન ક્‍લિનિક ‘ડૉ. ધનેશા એડવાન્‍સ્‍ડ ફેમિલી ડેન્‍ટલ કેર'નું ઉદ્ધાટન કરવામાં આવશે. આ કાર્યક્રમ રવિવાર
૩ મે ના રોજ સાંજે ૫ થી ૯ વાગ્‍યા દરમિયાન યોજાશે.

ગુજરાતના વરિષ્‍ઠ ડેન્‍ટિસ્‍ટ ડૉ. શાંતિકુમાર એચ. ધનેશા (બી.ડી.એસ., ગંગા ડેન્‍ટલ ક્‍લિનિક, કેશોદ) આ નૂતન ક્‍લિનિકનું ઉદ્ધાટન કરશે. અહીં લીડ સ્‍પેશિયાલિસ્‍ટ તરીકે ગોલ્‍ડ મેડાલિસ્‍ટ ડૉ. અર્ચન કે. ધનેશા (બી.ડી.એસ., એમ.ડી.એસ.) સેવા આપશે. જેઓ એઈમ્‍સ રાજકોટના પૂર્વ સિનિયર રેસિડેન્‍ટ તરીકેનો બહોળો અનુભવ ધરાવે છે.

ક્‍લિનિકમાં વિવિધ દંત રોગોના નિષ્‍ણાતોની ટીમ - ડૉ. પ્રેમાંગ એસ. ધનેશા બિી.ડી.એસ.ીં, ડૉ. પૂજન કે. ધનેશા ડિી.એમ.ડી. (બોસ્‍ટન, યુ.એસ.એ.)ીં, ડૉ. દર્શ એ. રૂઘાણી બિી.ડી.એસ., એમ.ડી.એસ. (ઓર્થોડોન્‍ટિસ્‍ટ)ીં, ડૉ. હેતલ મજીઠિયા રૂઘાણી બિી.ડી.એસ., એમ.ડી.એસ. (પીડિયાટ્રિક ડેન્‍ટિસ્‍ટ)ીં, ડૉ. જશરાજ પી. ધનેશા બિી.ડી.એસ., એફ.ડી.એસ.ીં,   ડૉ. યુવરાજ પી. ધનેશા બિી.ડી.એસ., એમ.ડી.એસ.ીં અને ડૉ. ખુશી બી. કારિયા બિી.ડી.એસ.ીં સેવા આપશે.

શ્રી કંદર્પ એસ. ધનેશા - શ્રીમતી પૂજા કે. ધનેશા, ડૉ. પ્રેમાંગ એસ. ધનેશા - ડૉ. પ્રજ્ઞા પી. ધનેશા, ડૉ. પૂજન કે. ધનેશા - શ્રીમતી અનુજા રાય ધનેશા દ્વારા આમંત્રીતોને આમંત્રણ પાઠવ્‍યું છે.

સ્‍થળ : શાંત્‌ર્મી, ૧ લો માળ, જલારામ-૩, કોહિનૂર એપાર્ટમેન્‍ટ પાછળ, ઈન્‍દિરા સર્કલ, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ. 

(2:47 PM IST)