તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
૨૯ કોર્પોરેટરોના ૬૧ પ્રશ્નો અધિકારીઓને ધ્રુજાવ્યા
કયા કોર્પોરેટરોએ કેટલા પ્રશ્નો રજૂ કર્યા

રાજકોટ : ગત બોર્ડની જેમ આ વખતે પણ ટીપી શાખા સંબંધિત પ્રશ્રો જનરલ બોર્ડમાં કેન્દ્રસ્થાને રહેશે. પ્રશ્નોની વિગતો જોઈએ તો, દિલીપભાઈ લુણાગરીયાએ ૨, ભારતીબેન મકવાણાએ ૨, મકબુલભાઈ દાઉદાણીએ ૩, મનીશાબેન રોજાસરાએ ૩, દિપ્તીબેન સોલંકીએ ૩, સંજયભાઈ ચાવડાએ ૩, રસિલાબેન સાકરીયાએ ૧, જયસુખભાઈ કાથરોટીયાએ ૩, ઘનશ્યામભાઈ હેરભાએ ૧, જાનકીબેન કાટોળીયાએ ૨, કિરણબેન માંકડીયાએ ૧, મોહિતસિંહ જાડેજાએ ૧, પંકજભાઈ લુણાગરીયાએ ૧, અર્જુનભાઈ ચૌહાણે ૩, અશ્વિનભાઈ ભોરાણીયાએ ૩, રાજુભાઈ અઘેરાએ ૩, જયરાજસિંહ જાડેજાએ ૨, ઈબ્રાહિમભાઈ સોરાએ ૧, રસિલાબેન ગરૈયાએ ૧, કિશનભાઈ ટીલવાએ ૩, અલ્પાબેન દવેએ ૩, ધર્મિષ્ઠાબેન પરમારે ૨, સોનલબેન સેલારાએ ૨, ડો. રીંકલભાઈ મઘાણીએ ૧, કંકુબેન ઉધરેજાએ ૧, કૌશિકભાઈ ટાંકે ૩, પ્રવીણભાઈ સેંગલીયાએ ૩, માધવીબેન બદ્રકિયાએ ૨ અને અંજનાબેન મોરઝરીયાએ ૩ પ્રશ્નો રજુ કર્યા.
(3:22 PM IST)










