<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th April 2024

રૂપાલા વિરૂદ્ધ આજે અનેક ક્ષત્રિયાણી મહિલાઓએ કલેકટર કચેરી ખાતેથી ચૂંટણી લડવા ફોર્મ ઉપાડયા

રાજકોટ : રૂપાલા વિરૂદ્ધ આજે રાજકોટ કલેક્‍ટર કચેરી ખાતેથી અનેક ક્ષત્રિય મહિલાઓ કાર્યકર્તાઓએ ચૂંટણી લડવા માટે ફોર્મ ઉપાડ્‍યા તે દર્શાય છે. ત્‍યાં હાજર અધિકારીઓ અચંબિત થઈ ગયા હતા.

 

(6:07 PM IST)