<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th April 2024

કોંગ્રેસના પરેશભાઇ ધાનાણી ૧૮મીએ રાજકોટ બેઠક ઉપરથી બપોરે ૧રાા વાગ્‍યે ફોર્મ ભરશે

રાજકોટ તા.૧ર : રાજકોટ કલેકટર કચેરી ખાતે આજે ફોર્મ લેવા આવેલા આગેવાનોએ પત્રકારોને જણાવેલ કે રાજકોટ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર શ્રી પરેશભાઇ ધાનાણી તા.૧૮મીએ બપોરે ૧રાા વાગ્‍યે વાજતે ગાજતે ટેકેદારો સાથે ફોર્મ ભરશે.

 

(6:13 PM IST)