News of Monday, 15th April 2024
કાલે પરસોતમભાઇ રૂપાલાજીની ઉમેદવારીનો ઐતિહાસિક દિવસ
કાલે શ્રી ગુ.ક્ષ.ક. જ્ઞાતિ સમસ્તના સર્વે લોકોને જ્ઞાતિના કાર્યાલય ખાતે સમગ્ર વિશ્વકર્મા પરિવારના કડિયા, સુથાર, લુહાર, સોની, પ્રજાપતિ સમાજ નવગોળ તેમજ સતવારા સમાજના લોકોને સભાસ્થળે ઉમટી પડવા હાકલ

રાજકોટઃ પરસોતમભાઇ રૂપાલાને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. રાજકોટની જનતા માટે આ કોઇ નવું નામ નથી કારણે પરસોતમભાઇ રૂપાલા આજ સુધીમાં પ્રદેશ અને કેન્દ્ર લેવલે અનેક પ્રકારની પ્રજાલક્ષી કામગીરી કરીને તેમની નેતૃત્વની ક્ષમતાઓ સાબીત કરી ચૂકયા છે. ગુજરાતમાં તેમના પક્ષના પ્રદેશ અધ્યક્ષ કાળ દરમ્યાન સંગઠન અને સરકારને લઇને તેઓની કામગીરી કાબીલે દાદ રહી છે જેનો ઘણો લાભ સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટને પણ પ્રાપ્ત થયેલ છે. કેન્દ્રમાં કૃષિ મંત્રી તરીકે તેઓએ હર હંમેશ ખેતી અને ખેડૂતો માટે તેમજ સમગ્ર સમાજના ઉત્થાન માટે ઉતકૃષ્ઠ કામગીરીઓ કરી લોકોના દિલ જીત્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાજી તેમજ કેન્દ્રના ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ અને કેન્દ્ર તેમજ ગુજરાત રાજ્યની સરકાર અને સંગઠન દ્વારા રાજકોટ ૧૦ લોકસભાના ઉમેદવાર તરીકે પરસોતમભાઇ રૂપાલાની પસંદગી કરવામાં આવેલ છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સમગ્ર બક્ષીપંચ સમાજ તેમજ સમગ્ર વિશ્વકર્મા સમાજના લોકોને વધારેમાં વધારે પ્રોત્સાહીત કરવા માટે તેમજ દરેક લોકો પોત પોતાના ધંધા રોજગાર માટે સ્વાવલંબી બની શકે તેના માટેના અનેક આયોજનો કરવામાં આવે છે. જેમ કે હાલમાં જ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના દ્વારા આ દેશના કરોડો લોકોને પોતાની રીતે નાના મોટા ધંધા રોજગાર કરી શકે તે માટે થઇ અને આયોજના ચાલુ કરવામાં આવેલ છે. જેમાં કરોડો લોકોના સમગ્ર દેશની અંદરથી ફોમસ્ ભરવાની કામગીરીઓ પણ કરવામાં આવેલ હતી. જો રાજકોટની જ વાત કરવામાં આવે તો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજકોટના જ શ્રી વિજયભાઇ રૂપાણી હતા ત્યારે રાજકોટ શહેરને એઇમ્સ હોસ્પિટલ આપવામાં આવેલ છે. બહેનો દિકરીઓ માટેજની જનાના હોસ્પિટલને પણ સંપૂર્ણ પણે રીનોવેટ કરીને ૭૦૦થી વધારે બેડની હોસ્પિટલ સમગ્ર સુવિધાઓ સાથેની કરવામાં આવેલ છે.
શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કડિયા સમાજના લોકોને પણ કેન્દ્ર સરકારની યોજનાઓના લાભ મળે તેના માટે સમગ્ર કડિયા સમાજને કેન્દ્રની બક્ષીપંચ સમાજની જ્ઞાતિઓમાં જોડવામાં આવેલ છે. જેના હિસાબે આવતા દિવસોમાં કેન્દ્ર સરકારની બેંકો, રેલ્વે, પોસ્ટ ઓફીસો, વિગેરે અનેક જગ્યાએ પણ લાભાલાભો મળી શકશે.
એટલા માટે જયારથી રાજકોટ લોક સભા વિસ્તારના ઉમેદવાર તરીકે તેમનું નામ જાહેર થયુ છે. ત્યારથી ભારતીય જનતા પાર્ટીના સમર્થક એવા સમગ્ર રાજકોટ વાસીઓના હદયમાં થનગનાટ જોવા મળી રહયો છે. અગામી ૭મે એ ચૂંટણી યોજાવવાની છે. જેમાં વિધીવત ઉમેદવારી નોંધાવવા માટે પરસોતમભાઇ રૂપાલા આગામી ૧૬ એપ્રીલના રોજ વિશાળ જાહેર સભા ને સંબોધન કરી ફોર્મ ભરવા માટે જવાના છે ત્યારે તેમના સમર્થનમાં રાજકોટના તમામ સામાજીક અને સેવાકીય સંસ્થા અને સંગઠનો જાહેર માં આવ્યા છે. જેમાં ઉપસ્થિમ તમામ આગેવાનોએ રૂપાલાજીને ખુલ્લા સમર્થન સાથે તેમના ફોર્મ ભરવા જવાના સમયે અયોજન બધ્ધ રીતે મોટી સંખ્યામાં જોડાવવાની અપીલ કરેલ છે.
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પરશોતમભાઈ રૂપાલાજીના સમર્થનમાં સમગ્ર વિશ્વકર્મા સમાજના હોદેદારશ્રી તેમજ આગેવાનશ્રીઓ સમસ્ત શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ મંડળોના હોદેદારશ્રીઓ શ્રી નરેન્દ્રભાઈ એમ. સોલંકી (પ્રમુખશ્રી - શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત, રાજકોટ) શ્રી મનસુખભાઈ ટાંક (પ્રમુખશ્રી - શ્રી શ્યામવાડી ટ્રસ્ટ, રાજકોટ) શ્રી કિશોરભાઈ પરમાર(ઉપપ્રમુખશ્રી - શ્રી શ્યામવાડી ટ્રસ્ટ, રાજકોટ) / શ્રી નરસિંહભાઇ સવાણી (પ્રમુખશ્રી - શ્રી મોહન માંડણ કુમાર છાત્રાલય, રાજકોટ) શ્રી પ્રકાશભાઇ સાપરીયા (પ્રમુખશ્રી - શ્રી લોહાણાપરા સમાજ વાડી ટ્રસ્ટ, રાજકોટ) શ્રી રશ્મીનભાઈ કાચા (પ્રમુખશ્રી - શ્રી સમુહ લગ્ન સમિતિ, રાજકોટ) શ્રી હેમરાજભાઈ કાચા (પ્રમુખશ્રી - શ્રી પ્રગતી મંડળ, રાજકોટ)/શ્રી અશોકભાઈ સોલંકી (ચેરમેન - શ્રી જીવરાજ શરાફી મંડળી, બિલ્ડર્સ- શ્રી બિલેશ્વર હાઇટ્સ) / શ્રી વિરેનભાઈ કાચા (પ્રમુખશ્રી - શ્રી રમતગમત અને સાંસ્કળતિ સમિતિ, રાજકોટ) શ્રી ભાર્ગવભાઈ સોલંકી (શ્રી આપાગીગાનો ઓટલો - શ્રી જીવરાજ ચેરીટેબલ ટ્રસ્ટ, બિલ્ડર્સ-શ્રી દ્વારકેશ નગરી) શ્રી જયદિપભાઈ કાચા (પ્રમુખશ્રી - શ્રી વાત્સલય ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ) શ્રી મનસુખભાઇ જીવાભાઇ મારૂ (પ્રમુખશ્રી - મારૂપરિવારના સુરાપુરાશ્રી જસમતબાપા ટ્રસ્ટ)ઁ શ્રી કાઠીયાવાડ યુવા ગળપ (પ્રમુખશ્રી - બકુલભાઇ ચોટલીયા, ધનશ્યામભાઇ વાઢેર, રૂપેશભાઇ વાછાણી, નિલેશભાઇ ચાવડા, ભરતભાઈ જાવીયા, હર્ષભાઈ ગોહીલ)શ્રી વિમલભાઈ સાપરીયા (ઉપપ્રમુખશ્રી - કર્મજયોત યુવા મંડળ, રાજકોટ)/ શ્રી હરીભાઈ રાઠોડ (પ્રમુખશ્રી - એકતા મીત્ર મંડળ, રાજકોટ) ) શ્રી જયેશભાઇ ટાંક (પ્રમુખશ્રી - નરનારાયણ યુવકમંડળ સમસ્ત હાલાર વિભાગ રાજકોટ) શ્રી માવજીભાઈ અજાગીયા (પ્રમુખશ્રી- શ્રી વિશાલ ગળપ, રાજકોટ) શ્રી વિશાલભાઇ વરૂ (સીંગર) (પ્રમુખશ્રી - બલબુધ્ધી યુવક મંડળ) શ્રી વિનોદભાઇ ચોટલીયા (પ્રમુખશ્રી - સમર્પણ યુવા ગળપ)શ્રી વિશાલભાઈ ચોટલીયા (પ્રમુખશ્રી - સતાધાર યુવા ગળપ)શ્રી ચંદુભાઇ એમ. ચોટલીયા (પ્રમુખશ્રી - શ્રી રામધુન મંડળગળપ, રાજકોટ) /-શ્રી જયંતિભાઈ રાઠોડ (ઉપપ્રમુખશ્રી - શ્રી રામધુન મંડળગળપ, રાજકોટ)
( ડો. પંકજભાઈ રાઠોડ
હસમુખભાઇ ચોટલીયા
નરેન્દ્રભાઈ રાઠોડ
કાંતિલાલ રાઠોડ
દામજીભાઇ ચોટલીયા
રતિલાલ ટાંક
કાંતીલાલ ચાવડા
કીરીટભાઈ રાઠોડ
શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્તના આગેવાનથીઓ છે,
શીલ્પાબેન જાવીયા
(મંત્રી શહેર ભાજપ)
મહેશભાઇ પરમાર
(રા.મ્યુ.કો.કાર્યાલય મંત્રી)
રાજેશ ટાંક (ભાજપ અગ્રણી)
માલતીબેન ચાવડા
(વોર્ડનં.૧૮, પ્રભારી)
સવજીભાઈ રાઠોડ
કાળુભાઇ ભાણજીભાઇ પરમાર
પરેશભાઇ ગોહેલ (શ્યામલ બિલ્ડર્સ)
મનુભાઈ મારૂ (રંગોલી ફર્નીચર)
યોગેશભાઇ રસીકભાઈ કાચા
અરવિંદભાઇ રાઠોડ (સતાધાર સેવક)
કૌશિકભાઈ સાપરીયા
સંજયભાઈ મકવાણા
વિકાસભાઇ વાઘેલા
કરશનભાઈ ગાંગાણી
(મંત્રી-કિશાન મોરચો)
નરેન્દ્રભાઈ કાચા
ગીરીશભાઇ કાચા
પ્રવિણભાઈ રાઠોડ
દિપકભાઇ ટાંક
રાજેશભાઇ કાચા
(વોર્ડ પ્રભારી બક્ષીપંચ મોરચો)
જીતેન્દ્રભાઈ રાઠોડ
જગદિશભાઈ ટાંક
હિતેષભાઈ રાઠોડ
જગદિશભાઈ વાઘેલા
અરવિંદભાઇ ગોહેલ
(વોર્ડ પ્રભારી બક્ષીપંચ મોરચો)
જયદિપભાઈ ચોટલીયા
ઉમંગ કાચા
બિપીનભાઈ ચોટલીયા
આશીષભાઇ ટાંક
ચિરાગભાઈ વાઢેર
હિતેષભાઇ ટાંક
(વોર્ડ પ્રમુખ બક્ષીપંચ મોરચો)
વિનયભાઇ ટાંક
ભરતભાઈ રત્નાણી
વિનુભાઇ સોલંકી
વિનુભાઇ મકવાણા
જ્ઞાનેન્દ્વભાઈ સોલંકી
(વોર્ડ મહામંત્રી કિશાન મોરચો)
નિતીનભાઇ સાપરીયા
તેજશભાઇ મકવાણા
રાકેશભાઈ મનાણી
પ્રવિણભાઇ કાચા
દિનેશભાઈ પરમાર
સંજયભાઈ ગાંગાણી
કિશન સોલંકી
દિનેશભાઇ જાવીયા
દિપકભાઈ કાચા
બકુલભાઈ સોલંકી
પરેશભાઇ મારૂ (એડવોકેટ)
તેજશભાઈ ગાંગાણી (એડવોકેટ)
હસમુખભાઈ ગોહેલ (એડવોકેટ)
દિલીપભાઈ ગાંગાણી (એડવોકેટ)
પિયુષભાઇ ટાંક (એડવોકેટ)
દિલીપભાઈ ધનાણી (એડવોકેટ)
શ્યામ પરમાર (એડવોકેટ)
કૌશીકભાઇ ટાંક (એડવોકેટ) વજુભાઇ વી. સોલંકી (એડવોકેટ)
રવિભાઇ રાઠોડ (એડવોકેટ)
સાગરભાઈ વાઘેલા (એડવોકેટ)
રવિભાઇ ટાંક (એડવોકેટ)
જયદિપભાઈ રાઠોડ (એડવોકેટ)
રાકેશભાઈ ગાંગાણી (એડવોકેટ)
ધર્મેન્દ્રભાઇ ટાંક (એડવોકેટ)
શુભમ્ કાચા (એડવોકેટ)
પ્રકાશભાઇ પરમાર (એડવોકેટ)
ભરતભાઈ રાઠોડ (એડવોકેટ)
જયેશભાઈ ટાંક (એડવોકેટ)
આનંદભાઈ જાવીયા
વિનુભાઇ ચોટલીયા
નિલેશભાઇ રાઠોડ
અનિલભાઈ સાપરીયા
જયેશભાઈ ટાંક
હરિભાઇ પરમાર
મનોજભાઈ ગાંગાણી
મુન્નાભાઈ જાદવ
વરિત નવગોળ પ્રજાપતિ સમાજના આગેવાનશ્રીઓ શ્રી મનસુખભાઈ તલસાણીયા (પ્રમુખ- શ્રી નરેન્દ્રભાઈ જીંજુવાડીયા (પ્રમુખ-શ્રી ગુર્જર પ્રજાપતિ સમાજ ) (પ્રમુખ-શ્રી ગુર્જર પ્રજાપતિ સમાજ) શ્રી હિતેશભાઈ હળવદીયા (પ્રમુખ-શ્રી ગુર્જર પ્રજાપતિ સમાજ ) શ્રી વલ્લભભાઈ ભરડવા (પ્રમુખ- શ્રી સોરઠીયા પ્રજાપતિ સમાજ) શ્રી કે. બી. પાણખણીયા (પ્રમુખ-શ્રી સોરઠીયા પ્રજાપતિ સમાજ)શ્રી ભાવેશભાઈ ગઢવાળા (પ્રમુખ-શ્રી સોરઠીયા પ્રજાપતિ સમાજ) શ્રી કાન્તિભાઈ વારા (પ્રમુખ-શ્રી સોરઠીયા પ્રજાપતિ સમાજ) શ્રી જીજ્ઞેશભાઈ ધોકીયા (પ્રમુખ-શ્રી સોરઠીયા પ્રજાપતિ સમાજ)શ્રી હરેશભાઈ મોરીધરા (પ્રમુખ - વરીયા વંશ પ્રજાપતિ સમાજ ) શ્રી પ્રવિણભાઈ સુરાણી (પ્રમુખ - વરીયા વંશ પ્રજાપતિ સમાજ) શ્રી જીવનભાઈ રાખશીયા (પ્રમુખ - વરીયા વંશ પ્રજાપતિ સમાજ) શ્રી હસમુખભાઈ સુરાણી (પ્રમુખ - વરીયા વંશ પ્રજાપતિ સમાજ) શ્રી કમલેશભાઈ ગધાત્રા (પ્રમુખ- વરીયા વાંકાનેરીયા પ્ર. સમાજ) શ્રી દિલીપભાઈ સીતાપરા (પ્રમુખ- વરીયા વાંકાનેરીયા પ્ર. સમાજ)શ્રી વિજયભાઈ મૂળિયાં (સમસ્ત પ્રજાપતી યુવાગળપ ) શ્રી અનિલભાઈ મૂળિયાં (સમસ્ત પ્રજાપતી યુવાગળપ ) શ્રી રતિભાઈ ગોરવાડીયા (પ્રમુખ,સૌરાષ્ટ્ર કચ્છ ઇંટ ઉત્પાદક સંઘ) શ્રી અશોકભાઈ હળવદીયા (મંત્રીશ્રી,સૌ.કચ્છ ઇંટ ઉત્પાદક સંધ) રસીકભાઇ કાચા, રમણીકભાઇ ટાંક
શ્રી ગોરધનભાઈ કાપડીયા (પ્રમુખશ્રી,સૌ.કચ્છ પ્રજાપતિ સમાજ) શ્રી અરવિંદભાઈ પરમાર (પ્રમુખશ્રી, દક્ષ એજયુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ) શ્રી વિજયભાઈ ગોરવાડીયા (મંત્રીશ્રી, દક્ષ એજયુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ) શ્રી યોગશભાઈ ઉનાગર (પ્રમુખ-શ્રી વાટલીયા પ્રજાપતિ સમાજ) શ્રી મોહનભાઈ વાડોલીયા (પ્રમુખ-વરીયા વૈષ્ણવ પ્રજાપતિ સમાજ) શ્રી મનોજભાઈ નડીયાપરા (પ્રમુખ-વરીયા વૈષ્ણવ પ્ર. યુવક મંડળ) શ્રી નિતિનભાઈ નડીયાપરા (પ્રમુખ-વરીયા વૈ. પ્ર. વ્રજ યુવક મંડળ) ડો. મોનીકાબેન વાસાણી (પ્રમુખ-વરીયા વૈષ્ણવ પ્ર. મહિલા મંડળ) શ્રી રમેશભાઈ બોરીચા (પરજીયા પ્રજાપતિ સમાજ) શ્રી નરેશભાઈ પ્રજાપતિ (પ્રમુખ - વરીયા પ્ર. જ્ઞાતિ મંડળ સમાજ) શ્રી ચતુરભાઈ વારનેસીયા (પ્રમુખ - દક્ષ વરીયા પ્રજાપતિ સમાજ), શ્રી મનસુખભાઈ મોજીદ્રા (પ્રમુખ-વરીયા પ્ર. ચોવીસી સમાજ) શ્રી દિપકભાઈ ચાવડા (વરીયા પ્ર. ચોવીસી સમાજ) શ્રી કિશોરભાઈ કુડલા (પ્રમુખ - રાજકોટ શહેર પ્ર. સંધ સમીતિ) શ્રી દિપકભાઈ ચાવડા (પ્રમુખ-રાજકોટ જીલ્લા પ્ર. સંધ સમીતિ) શ્રી અતુલભાઈ સુરાણી (પ્રમુખ-સમસ્ત પ્ર. યુવાગળપ ) શ્રી જાબાલભાઈ કટકિયા (સમસ્ત પ્રજાપતી યુવાગળપ ) શ્રી વિકીભાઈ ટાંક (સમસ્ત પ્રજાપતી યુવાગળપ ) શ્રી મનસુખભાઈ ધંધુકીયા (સૌરાષ્ટ્ર કચ્છ પ્રજાપતિ સમાજ) શ્રી દલસુખભાઈ જાગાણી (સૌરાષ્ટ્ર કચ્છ પ્રજાપતિ સમાજ) શ્રી જેરામભાઈ વાડોલીયા (સૌરાષ્ટ્ર કચ્છ પ્રજાપતિ સમાજ) શ્રી ગીરીશભાઈ દેવળીયા (સૌરાષ્ટ્ર કચ્છ પ્રજાપતિ સમાજ) શ્રી લલીતભાઈ વાડોલીયા (પ્રમુખશ્રી,રાજકોટ શહેર બક્ષીપંચ મોરચો) શ્રી નરેશભાઈ ધોરાજીયા (પ્રજાપતિ સમાજ, આગેવાન)શ્રી રાજેશભાઈ સવનીયા (આર્થીક સેલ સંયોજક, રાજકોટ શહેર ભાજપ) સમસ્ત સોની સમાજ પ્રમુખ મંડળ, સુવર્ણકાર તેમજ બુલીયન એશોશીયેશનના આગેવાનશ્રીઓ ગોલક શ્રી રાજુભાઇ કે. લોઢીયા (સમસ્ત સોની સમાજ યુવાશકિત પ્રમુખ) શ્રી ડેનીશભાઈ આડેસરા (બ્રહ્માંડ ફાઉન્ડેશન, પ્રમુખ) અખિલ ભારતીય સુવર્ણકાર એવં શોધ સંસ્થાન, ગુજરાત પ્રદેશ સંગઠન સચિવ, ચેરમેન- સનલાઈટ કલબ) શ્રી અશોકભાઈ ઝીંઝુવાડીયા (રાજકોટ હાલારી શ્રીમાળી સોની સમાજ, પ્રમુખ), શ્રી મહેશભાઈ લોઢીયા (ગિરનારા પરજીયા સોની સમાજ પ્રમુખ), શ્રી રજનીભાઈ લોઢીયા (ગિરનારા પરજીયા સોની સમાજ ટ્રસ્ટ),શ્રી નિતુભાઈ ઘુંચલા (ગિરનારા પરજીયા સોની સમાજ આગેવાન)
શ્રી જીજ્ઞેશભાઈ લુંભાણી
(ગિરનારા પરજીયા સોની સમાજ યુવક મંડળ પ્રમુખ)
શ્રી કિશોરભાઈ પાલા
(ગિરનારા પરજીયા સોની સમાજ પ્રકાશ પૂર્વ તંત્રી)
શ્રી કુમારભાઈ ધાણક
(પરજીયા સોની સમાજ સમસ્ત સોની સમાજ અગ્રણી)
શ્રી વી. પી. ચેતનભાઈ ધકાણ
(પરજીયા સોની સમસ્ત સોની સમાજ અગ્રણી)
શ્રી નિલેશભાઈ લુંભાણી (ગુજરાત સુવર્ણકાર સેતુ સ્થાપક) શ્રી અરવિંદભાઈ પાટડીયા (સમસ્ત સોની સમાજ મહાસંધ પ્રમુખ)
શ્રી સંજયભાઈ વઢવાણા (હાલારી શ્રીમાળી યુવક મંડળ પ્રમુખ)
શ્રી જયેશભાઈ ગેરીયા (નવચેતનાગળપ મંત્રી)
શ્રી કેતનભાઈ પાટડીયા (સમસ્ત સોની સેના પ્રમુખ)
લુહાર સમાજના આગેવાનશ્રીઓ
શ્રી યોગેશભાઈ સોલંકી (પ્રમુખશ્રી, લુહાર સેવા સમાજ ટ્રસ્ટ)
શ્રી હિતેશભાઈ પિત્રોડા (ખજાનચી, લુહાર સેવા સમાજ )
શ્રી કૈલાશભાઈ રોઠોડ (ટ્રસ્ટીશ્રી લુહાર સેવા સમાજ)
શ્રી હસુભાઈ પરમાર (ટ્રસ્ટીશ્રી લુહાર સેવા સમાજ)
શ્રી વિલાસભાઈ પિત્રોડા (ટ્રસ્ટીશ્રી લુહાર સેવા સમાજ)
શ્રી પ્રકાશભાઈ પિત્રોડા (ટ્રસ્ટીશ્રી લુહાર સેવા સમાજ)
શ્રી દિનુમામા (સમસ્ત સોની સમાજ અગ્રણી)
શ્રી સાવન રાજુભાઈ લોઢીયા (સમસ્ત સોની સમાજ યુવા અગ્રણી)
શ્રી હિતેશભાઈ બી. ચોકસી (પ્રસાદચોકસી મેમો. ટ્રસ્ટ રાજકોટ, પ્રમુખ)
શ્રી રવિકાન્તભાઈ વાગડીયા (સમસ્ત સોની સેના અગ્રણી) શ્રી જગદિશભાઈ રાણપરા (સમસ્ત સોની સમાજ અગ્રણી)
શ્રી વિશાલભાઈ સોની (સોની સમાજ અગ્રણી) શ્રી રાજુભાઈ ફીચડીયા (સોની સમાજ અગ્રણી)
શ્રી મયુરભાઈ આડેસરા (જેમ્સ એન્ડ જવેલરી એસો. રાજકોટ સેક્રેટરી)
શ્રી વિનુભાઇ વઢવાણા (સમાજ સારાંશ ચેરી. ટ્રસ્ટ પ્રમુખ) એડ. શ્રી ભરતભાઈ પાલા (સોની સમાજ અગ્રણી લીગલ એડવાઇઝર)
શ્રી નયનભાઈ રાણપરા (સોની મિત્ર મંડળના પ્રમુખ,
નવનાત વણિક સમાજ રાજકોટ જીલ્લા ઇન્ચાર્જ)
શ્રી અભયભાઇ નાંઢા (સમસ્ત સોની સમાજ અગ્રણી)
શ્રી જુલીબેન લોઢીયા (સોની સમાજ મહીલા અગ્રણી)
શ્રીમતી ભારતીબેન લોઢીયા (ગિરનારા સોની મહિલા મંડળ, પ્રમુખ)
શ્રીમતી ભાવનાબેન જોગીયા (ગિરનારા સોની મહીલા મંડળ, ઉપપ્રમુખ) શ્રીમતી ચંદ્રિકાબેન નાંઢા (ગિરનારા સોની મહિલા મંડળ પૂર્વ પ્રમુખ)
શ્રીમતી માધવીબેન જોગીયા (મહિલા અગ્રણી સમસ્ત સોની સમાજ)
શ્રીમતી વંદનાબેન સોની (મહિલા અગ્રણી સમસ્ત સોની સમાજ)
શ્રીમીતી અરૂણાબેન સોની (મહિલા અગ્રણી સમસ્ત સોની સમાજ),
શ્રી નિતીનભાઈ પિત્રોડા (ટ્રસ્ટીશ્રી લુહાર સેવા સમાજ)
શ્રી કમલેશભાઈ સીધ્ધપુરા (પ્રમુખશ્રી, સૌરાષ્ટ્ર લુહાર જ્ઞાતિ પ્રગતિ મંડળ)
શ્રી ભરતભાઈ મારૂ (ઉપપ્રમુખશ્રી, સૌરાષ્ટ્ર લુહાર જ્ઞાતિ પ્રગતિ મંડળ)
છે કે
શ્રી મનસુખભાઈ સોલંકી (ટ્રસ્ટીશ્રી, સૌરાષ્ટ્ર લુહાર જ્ઞાતિ પ્રગતિ મંડળ) શ્રી દિલીપભાઈ ઉમરાણીયા (ટ્રસ્ટીશ્રી, સૌરાષ્ટ્ર લુહાર જ્ઞાતિ પ્રગતિ મંડળ)
શ્રી સુરેશભાઈ પરમાર (મંત્રીશ્રી, સૌરાષ્ટ્ર લુહાર જ્ઞાતિ પ્રગતિ મંડળ)
શ્રી રાજુભાઈ સિધ્ધપુરા (પ્રમુખશ્રી, લુહાર હિતેચ્છુ મંડળ)
શ્રી જગદીશભાઈ મકવાણા (ઉપપ્રમુખશ્રી, લુહાર હિતેચ્છુ મંડળ) શ્રી પ્રવિણભાઈ આસોડીયા (પ્રમુખશ્રી, મચ્છુ કઠીયા લુહાર જ્ઞાતિ મંડળ)
શ્રી ભરતભાઈ પિત્રોડા (ઉપપ્રમુખશ્રી, મચ્છુ કઠીયા લુહાર જ્ઞાતિ મંડળ)
શ્રી નવીનભાઈ પરમાર (પ્રમુખશ્રી, વિશ્વકર્મા લુહાર ફાઉન્ડેશન)
શ્રી કાંતીભાઈ આસોડીયા (ઉપપ્રમુખશ્રી, વિશ્વકર્મા લુહાર ફાઉન્ડેશન) શ્રી અમળતભાઈ વાઘેલા (પ્રમુખશ્રી, અમળત ચેરીટેબલ ટ્રસ્ટ)
શ્રી કિર્તીબેન કવૈયા (સત્સ્ય, અમળત ચેરીટેબલ ટ્રસ્ટ)
શ્રી મંજુબેન પરમાર (સત્સ્ય, અમળત ચેરીટેબલ ટ્રસ્ટ)
શ્રી પરેશભાઈ દાવડા (પ્રમુખશ્રી,વિશ્વકર્મા ફાઉન્ડેશન) .
શ્રી નયનભાઈ મકવાણા (ટ્રસ્ટીશ્રી, વિશ્વકર્મા ફાઉન્ડેશન)
શ્રીમતી કંચનબેન સીધ્ધપુરા (પૂર્વ ડેપ્યુટી મેયર, કોર્પો. વોર્ડ-૧૬)
શ્રીમતી કુસુમબેન ડોડીયા (લુહાર સમાજ અગ્રણી)
શ્રી મનીષભાઈ મારૂ (પ્રમુખશ્રી વિશ્વકર્મા વિરાટ ઔદ્યોગીક મંડળ)
શ્રી જયંતિભાઈ પરમાર (પ્રમુખશ્રી ચંડી ચામુંડા અતિથિગળહ)
શ્રી પ્રવિણભાઈ પરમાર (મંત્રીશ્રી ચંડી ચામુંડા અતિથિગળહ)
શ્રી દિલીપભાઈ સિધ્ધપુરા (લુહાર સોશ્યલ ગળપ)
શ્રી શૈલેષભાઈ કવૈયા (લુહાર સોશ્યલ ગળપ) શ્રી પ્રવિણભાઈ સિધ્ધપુરા (પ્રમુખશ્રી લુહાર હિતેચ્છુ મંડળ)
શ્રી પ્રવિણભાઈ સિધ્ધપુરા (પ્રમુખશ્રી લુહાર હિતેચ્છુ મંડળ)
શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના હોદેદારો તેમજ આગેવાનશ્રીઓ
શ્રી જગુભાઈ ભારદીયા (ચેરમેનશ્રી, શ્રી ગુર્જર સુતાર કન્યા છાત્રાલય)
શ્રી દામજીભાઈ ખારેચા (પ્રમુખશ્રી, શ્રી વિશ્વકર્મા ધૂન મંડળ -ભાઇઓ)
શ્રી કુસુમબેન સાંકડેચા (પ્રમુખશ્રી, શ્રી વિશ્વકર્મા ધૂન મંડળ -બહેનો)
શ્રી પ્રફુલભાઈ બકરાણીયા (પ્રમુખશ્રી, ધી ગુર્જર ઇન્ડ.સ.કો.ઓ.સો.લી.)
શ્રી રસીકભાઈ વાઘસણા (મેનેજીંગ ટ્રસ્ટી, શ્રી વિશ્વકર્મા ચેરી.ટ્રસ્ટ)
શ્રી કિશોરભાઈ બોરાણીયા (પ્રમુખશ્રી, શ્રી ગજજર સર્વિસ ગ્રુપ)
શ્રી હરિભાઈ ધ્રાંગધરીયા (પ્રમુખશ્રી, શ્રી વિશ્વકર્મા આરતી મંડળ)
શ્રી ડોલીબેન તલસાણીયા (પ્રમુખશ્રી, શ્રી ગજજર સખી વળંદ)
શ્રી રસિકભાઈ બદ્રકીયા (પ્રમુખશ્રી, ગુર્જર સુતાર જ્ઞાતિ) શ્રી કાંતિભાઈ તલસાણીયા (ઉપપ્રમુખશ્રી, ગુર્જર સુતાર જ્ઞાતિ)
શ્રી મુકેશભાઇ વડગામા (અધ્યક્ષશ્રી, ગુર્જર સુતાર જ્ઞાતિ)
શ્રી જગદિશભાઇ સોંડાગર (ઉપાઘ્યક્ષશ્રી, ગુર્જર સુતાર જ્ઞાતિ) શ્રી પ્રદિપભાઇ કરગથરા (માનદ્દમંત્રીશ્રી, ગુર્જર સુતાર જ્ઞાતિ)
શ્રી અરવિંદભાઈ ત્રેટીયા (ખજાનચીશ્રી, ગુર્જર સુતાર જ્ઞાતિ)
શ્રી ચંદ્રેશભાઈ ખંભાયતા
(પ્રમુખશ્રી, રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ)
શ્રી રમણીકભાઈ પાટણવાડીયા
(પ્રમુખશ્રી, શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ)
સમસ્ત સતવારા જ્ઞાતિના હોદેદારો તેમજ આગેવાનશ્રીઓ
શ્રી દિનેશભાઈ કણજારીયા (પૂર્વ પ્રમુખ શ્રી ગાંધીગ્રામ) શ્રી રમેશભાઈ કણજારીયા (પ્રમુખ શ્રી ગાંધીગ્રામ)
શ્રી વિજયભાઈ નકુમ (ખજાનચી સોશ્યલગળપ)
શ્રી વિનુભાઈ ગુજરાતી (પૂર્વ પ્રમુખશ્રી કન્યા છાત્રાલય, રાજકોટ)
શ્રી મુકેશભાઈ ચૌહાણ (સમસ્ત સતવારા સમાજ-૨, કોઠારીયા)
શ્રી કાળુબાપા નકુમ (આગેવાનશ્રી)
શ્રી શાંતીભાઈ પરમાર (પૂર્વ પ્રમુખ સતવારા વિદ્યાર્થી ભવન)
શ્રી જયેશભાઈ રાઠોડ (આગેવાનશ્રી, દેવપરા)
શ્રી કાનભાઈ ખાણધર (પ્રમુખશ્રી વોર્ડ નં. ૧)
શ્રી ભગવાનજીભાઈ પરમાર (આગેવાનશ્રી)
શ્રી મનજીભાઈ પરમાર (ટ્રસ્ટી, સતવારા સમાજ)
શ્રી અશોકભાઈ પરમાર (આગેવાનશ્રી)
શ્રી રવિભાઈ સોનાગરા (પૂર્વ પ્રમુખ શ્રી સોશ્યલગળપ) શ્રી જીતેન્દ્રભાઈ ધારવીયા (પ્રમુખ શ્રી સોશ્યલગળપ)
શ્રી શામજીભાઈ કણજારીયા (આગેવાનશ્રી)
શ્રી વિપુલભાઇ દેવપરા (આગેવાનશ્રી)
શ્રી જેન્તીભાઈ પરમાર (પ્રમુખ શ્રી સમુહ લગ્ન)
શ્રી શાંતીભાઈ પરમાર (પૂર્વ પ્રમુખ સતવારા વિદ્યાર્થી ભવન)
શ્રી જયેશભાઈ રાઠોડ (યુવા આગેવાન)
સમસ્ત દરજી જ્ઞાતિના હોદેદારો તેમજ આગેવાનશ્રીઓ
શ્રી તનસુખભાઈ ગોહેલ (અઘ્યક્ષશ્રી, સમસ્ત દરજીજ્ઞાતિ)
શ્રી નીરંજનભાઈ સોલંકી (ઝાલાવાડી દરજી સમાજ)
શ્રી જીતેન્દ્રભાઈ પરમાર (મ.ક.સ.સુ.દરજી જ્ઞાતિ)
શ્રી મીલાપભાઈ ચાવડા (વાંઝા દરજી સમાજ)
શ્રી જે.પી. ધામેચા (રાજકોટ શહેર મહામંત્રી, બક્ષીપંચ મોરચો) અપિલ કરી છે.
શ્રી ભરતભાઈ દુદકીયા (ગુજરાતી મચ્છુ કડીયા દરજી સમાજ)
શ્રી સુરેશભાઈ મકવાણા (ઉપપ્રમુખ-એજયુકેશન ટ્રસ્ટ)
શ્રી રણજીતભાઈ ગોહેલ (સોરઠીયા દરજી સમાજ)
શ્રી દિપકભાઈ પીઠડીયા (પ્રમુખ શ્રી એજયુકેશન ટ્રસ્ટ)
શ્રી સંદિપભાઈ ગોહેલ (ભાજપ-અગ્રણીશ્રી) એ અપીલ કરી છે.
(5:55 PM IST)










