News of Monday, 15th April 2024
પરષોત્તમ રૂપાલાની કાલે જંગી જાહેરસભા તથા ફોર્મ ભરવા સમયે કોઇ ઘટના ન બને તે માટે અમે તંત્રને હાઇ એલર્ટ કર્યું છે
રાજકોટ જીલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષીએ પત્રકારોને આજે જણાવ્યું હતું કે પરષોતમભાઇ રૂપાલાની કાલે યોજાનાર જાહેરસભા તેમજ ફોર્મ ભરવા સમયે ક્ષત્રિયો દ્વારા કે અન્ય કોઇ દ્વારા વિરોધની ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન ડોહળાય તે સંદર્ભે અમે પોલીસ તંત્રને હાઇ એલર્ટ કર્યું છે, સજજડ સુરક્ષા બંદોબસ્તની સૂચના અપાઇ છેઃ તમામ પ્રકારની વિગતો મેળવાી રહી છે.
(5:56 PM IST)










