<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd April 2024

અકિલા ન્યુઝ : રાજકોટ લોકસભા ઉમ્મેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલ વિવાદિત ટિપ્પણીને લઇ આજે રાજકોટમાં ખોલવામાં આવ્યું ક્ષત્રિય અસ્મિતા આંદોલન કાર્યાલય, 100 બહેનો દ્વારા ઉપવાસ આંદોલન શરુ કરાયું, ક્ષત્રિય અગ્રણી પી.ટી જાડેજાએ આપી વિગતો.

(3:40 PM IST)