<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd April 2024

ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગઇકાલે સિઝન્‍સ હોટેલ ખાતે ભાજપના ક્ષત્રીય આગેવાનો સાથે બેઠક કરી હતી

રાજકોટઃ ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ગઇકાલે રાજકોટમાં ભાજપના ક્ષત્રીય આગેવાનો સાથે બેઠક કરી ક્ષત્રીય સમાજના રોષને ઠારવા અને રાજકોટ લોકસભા બેઠક ઉપર રૂપાલાના સમર્થનમાં મતદાન કરાવવા માટે શું શું કરવું? તે મુદ્દે ચર્ચાઓ કરી જરૂરી સુચના આપી હતી. આ બેઠકમાં ભાજપના ૧૮ થી ર૦ ક્ષત્રીય આગેવાનો સર્વશ્રી કેસરીદેવસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, નરેન્‍દ્રસિંહ ઝાલા (નંદાભાઇ), નરેન્‍દ્રસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા સહિત ઉપસ્‍થિત રહ્યા હતા. (ફોટો : સંદિપ બગથરીયા)

(3:53 PM IST)