તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 24th April 2024
રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવારો અને તેમને કલેકટર દ્વારા ફાળવાયેલ પ્રતિકો

રાજકોટ તા. ર૪ :.. રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ-બસપા અને ૬ અપક્ષો સહિત ૯ ઉમેદવારો મેદાનમાં છે, આ તમામને ફાળવાયેલ પ્રતિકો-ઉમેદવારનું ચૂંટણી ચિન્હ આ મુજબ છે.
ઉમેદવારનું નામ પક્ષ ફાળવાયેલ પ્રતિક
ચમનભાઇ સવસાણી બહુજન સમાજ પાર્ટી હાથી
પરેશભાઇ ધાનાણી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ હાથ
પરસોતમ રૂપાલા ભાજપ કમળ
નિરલભાઇ અજાગીયા અપક્ષ દૂરબીન
જીજ્ઞેશભાઇ મહાજન ,, ગેસ સિલીન્ડર
ઝાલા નયન ,, હીરો
પ્રકાશ સિંધવ ,, ખાટલો
ભાવેશભાઇ આચાર્ય ,, બેટરી ટોર્ચ
ભાવેશભાઇ પીપળીયા ,, સાત કિરણો સાથે
કલમની ટાંક
(4:44 PM IST)










