<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th April 2024

રાજકોટ એસ.ટી. ડીવીઝનની તીજોરી ફાટફાટઃ ચિકકાર ટ્રાફીકઃ તમામ બસો-વોલ્‍વો-એસી બસો હાઉસફુલઃ ડિવીઝનની ડેઇલી આવક ૭ર લાખે પહોંચી...

 

રાજકોટ એસ.ટી. ડીવીઝનની તીજોરી છલકાઇ ઉઠી છેઃ ચિકકાર ટ્રાફીક ઉદ્દભવ્‍યો છેઃ વેકેશન પડી જતા તમામ બસો-વોલ્‍વો-એસી બસો-ઓનલાઇન બુકીંગ બધું હાઉસફૂલ બની ગયું છેઃ ઉપરથી આવતી બસો પણ ભરચકક આવે છે..છેલ્લા પ દિવસમાં ડેઇલી આવકમાં રૂા. ૧૩ થી ૧૪ લાખનો તોતીંગ વધારો થયો છેઃ ડિવીઝનની દરરોજ આવક ૬૦ લાખને બદલે ૭ર લાખને વળોટી ગઇ છેઃ અનેક રૂટો ઉપર એકસ્‍ટ્રા બસો દોડાવાય છે, તેમ અધીકારી સૂત્રોએ ઉમેર્યું હતું.

(4:47 PM IST)