તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 24th April 2024
પડધરી રેલ્વે ટ્રેક ઉપર અજાણ્યા યુવકનો આપઘાત

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી, તા. ર૪ : પડધરી રેલ્વે સ્ટેશન પાસે આશરે ૩૦ વર્ષના વ્યકિતએ રેલ્વે પાટા પર આત્મહત્યા કરી લીધેલ છે. વધુ તપાસ પડધરી રેલ્વે પોલીસ ચલાવી રહી છે.
(4:50 PM IST)










