News of Thursday, 25th April 2024
રાજકોટ લોકસભા : ભાજપ-કોંગ્રેસ બસપા-અપક્ષોએ રજુ કરેલ ખર્ચ
એક ઉમેદવાર હાજર નહી રહેતા નોટીસ

રાજકોટ, તા. રપ : રાજકોટ લોકસભા બેઠકમાં મેદાનમાં રહેલા ભાજપ-કોંગ્રેસ-બસપા-અપક્ષના કુલ ૯ ઉમેદવારમાંથી ૮ ઉમેદવાર ખર્ચના નોડલ ઓફીસર શ્રી નવનાથ ગ્વહાણે અને તેમની ટીમ સમક્ષ હાજર થયા હતા, જેમાંથી ૮ ઉમેદવારોએ ખર્ચના હિસાબો રજુ કર્યા હતા, જયારે એક ઉમેદવાર ભાવેશભાઇ પીપલીયા હાજર નહિ રહેતા તેમને નોટીસ ફટકારાશે તેમ નોડલ ઓફીસર શ્રી નવનાથ ગ્વહાણેએ ‘‘અકિલા'' ને જણાવ્યું હતું. અત્રે ૮ ઉમેદવારોએ કેટલી ઇવેનટમાં કેટલો ખર્ચ કર્યા- હિસાબ આપ્યો તેની વિગતો આપી છે.
ઉમેદવારનું નામ પક્ષ કેટલી ઇવેનટ યોજાઇ કેટલો ખર્ચ
પરષોતમ રૂપાલા ભાજપ ૩૭ પ૬પ૪ર૩
પરેશભાઇ ધાનાણી કોંગ્રેસ ૪ ૧૮૪૦૦૮
ચમનભાઇ સવસાણી બસપા ૧ ર૬પ૦૦
જીજ્ઞેશભાઇ મહાજન અપક્ષ ૧ રપ૮પ૦
પ્રકાશભાઇ સીંધવ અપક્ષ ૧ ૧૩૩પ૦
નયનભાઇ ઝાલા અપક્ષ ૧ ર૬૩૦૦
નીરલભાઇ અજાગીયા અપક્ષ ૧ ર૬૮૦૦
ભાવેશભાઇ આચાર્ય અપક્ષ ૧ રપ૬૦૦
(4:49 PM IST)










