<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st May 2024

મતદારોને મતપેટી સુધી લઇ જવા ભાજપનું સુચારૂ આયોજન

 

રાજકોટ : લોકસભાની ચુંટણીમાં મતદાન કરવા ઉત્‍સુક મતદારોને મતપેટી સુધી લઇ જવા ભાજપે સુચારૂ આયોજન ઘડી કાઢયુ છે. શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીની અધ્‍યક્ષતામાં મળેલ બેઠકમાં પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી. આ તકે પરશોતમભાઇ રૂપાલા, સાંસદ રામભાઇ મોકરીયાએ પણ માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ. બેઠકમાં ભાજપના મહામંત્રીઓ અશ્વિનભાઇ મોલીયા, ડો. માધવ દવે ,વિરેન્‍દ્રસિંહ ઝાલા, શહેર સંગઠનના  હોદેદારો તેમજ વોર્ડ નં. ૭ ના પ્રમુખ કૌશિક ચાવડા સહીતના ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:34 PM IST)