<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

રાજકોટ રાવળદેવ સમાજ દ્વારા સ્‍નેહમિલન યોજાયું

રાજકોટઃ શહેર ના રેસકોર્સ બાલ ભવન ખાતે રાવળદેવ ભવ્‍ય સનેહ મિલન કાર્યક્રમ યોજાયેલ હતો આ કાર્યક્રમમાં કેન્‍દ્ર ના પશુપાલન મંત્રી અને રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી પરુષોત્તમભાઈ  રૂપાલા પ્રાસંગિક ઉતબોધન કરેલ.આ તકે રાજ્‍યસભા ના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા સાંસદ કેસરીદેવસિંહઝાલા ના સામાજિક ન્‍યાય મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્‍ય શ્રી ડો. દર્શિતાબેન શાહ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી મૂકેશભાઈ દોશી,મહામંત્રી શ્રી વિરેન્‍દ્રસિંહ ઝાલા, મહામંત્રી શ્રી માધવભાઈ દવે ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ રાઠોડ, કિશોરભાઈ રાઠોડ ઉપસ્‍થિત રહ્યા હતા. આ આયોજન ને સફળ બનાવવા ગોપાલભાઈ બોરાણા, વલ્લભભાઈ બારડ, રાજુભાઇ બોરાણા, દિલીપભાઈ સરવૈેયા, બાબુભાઈ બોરાણા, લક્ષ્મણભાઈ પરમાર, અમુભાઈ સોઢા,ખીમજીભાઈ સોઢા, મનુભાઈ ગોહેલ, મહેશભાઈ ગોહેલ, કમલેશભાઈ મચ્‍છોયા, ભરતભાઈ મુંજારિયા, રાજેન્‍દ્રભાઇ સોઢા, સુનિલભાઈ પેથાણી, દિવ્‍યેશભાઈ ભોજક, નરેશભાઈ મેર, ધર્મેશભાઈ સોઢા, નીરવભાઈ વાણીયા, મેહુલભાઈ ગોહેલ, ગિરીશભાઈ  બોરાણા, જયદીપભાઈ મછોયા, અંકિતભાઈ ગોહિલ, મનોજભાઈ મિયાત્રા, રાકેશભાઈ વાળા, મેહુલભાઈ જોગીયાણી, આશાબેન ગોહિલ, મંગળાબેન સોઢા, રાહુલ કેશુર, આકાશ વડશખા, રાજભાઈ મિયાત્રા, ભાવસિંગભાઈ પરમાર વગેરે એ જહેમત ઉઠાવી હતી

(12:01 PM IST)