<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

રાજકોટની નાનકડી યશ્વી ગોસ્વામીએ મતદારોને મતદાન કરવા હૃદયસ્પર્શી અપીલ કરી: વિડીયો વાયરલ

રાજકોટની નાનકડી બાળા યશ્વી ગોસ્વામીએ તેના માતા-પિતા કૃપા ગોસ્વામી અને મોહિત ગોસ્વામીની પ્રેરણા સાથે રાજકોટના મતદારોને મતદાન માટે હૃદયસ્પર્શી અપીલ કરતી વિડિયો વાયરલ થઈ રહેલ છે, ખુદ રાજકોટ કલેકટર શ્રી પ્રભવ જોશીએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામના હેન્ડલ ઉપર આ વીડિયો શેર કરેલ છે..

(3:37 PM IST)