<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

નરેન્‍દ્રબાપુની સવારી

આવતીકાલે લોકશાહીના પર્વ સમાન મતદાનનો દિવસ છે. ત્‍યારે તેના પૂર્વ દિવસે આપાગીગાના ઓટલાના મહંતશ્રી નરેન્‍દ્રબાપુ સોલંકી બસ એમજ મોટરસાઇકલ લઇને લોકોનો ઉત્‍સાહ નિહાળવા નિકળી પડયા હતા. તે સમયની તસ્‍વીર નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(4:59 PM IST)