<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

ચૂંટણી સ્‍ટાફ શાંતિપૂર્ણ રવાનાઃ વહેલી સવારથી કાર્યવાહી

રાજકોટ : ગુજરાતની તમામ ર૬ બેઠકો પર આવતીકાલે મતદાન યોજાવાનું છે, ત્‍યારે રાજકોટ માટે પણ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી સ્‍ટાફને મતદાન મથક ખાતે મોકલી દેવામાં આવ્‍યો છે. શહેરની વિરાણી હાઇસ્‍કુલ તથા ચૌધરી હાઇસ્‍કુલ ખાતે સ્‍ટાફને મુકવા માટે લાગેલા બસ સહિતના વાહનોના થપ્‍પા દર્શાય છે. જયારે નીચેની તસ્‍વીરોમાં વિરાણી  હાઇસ્‍કુલ ખાતે મશીનો તથા સ્‍ટાફ પોતાના મતદાન મથકની માહિતી મેળવતો સ્‍ટાફ નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:43 PM IST)