News of Monday, 6th May 2024
રાજકોટમાં ૪૦ ડીગ્રી

રાજકોટ શહેરમાં અસહ્ય તાપ સાથે ઉકળાટ પ્રર્વતી રહ્યો છે ૧ર કિ. મી. ની ઝડપે ગરમ લૂ ફુંકાઇ રહી છે. આગામી દિવસોમાં પણ ગરમીમાં રાહત મળવાની શકયતા નથી. સાંજ સુધીમાં મહત્તમ તાપમાનમાં એક થી દોઢ ડીગ્રીનો વધારો થવાની સંભાવના
(4:54 PM IST)










