News of Monday, 6th May 2024
હુડકોમાં સ્નેહમીલન

રાજકોટ : પરસોતભાઇ રૂપાલાના સમર્થનમાં આર.ટી.ઓ. પાસે હુડકો કવાર્ટર, હનુમાન નગર માલધારી સોસાયટી, શીવમનગર, મચ્છાનગર, નરસીંગ નગર સોસાયટીના રહીસોનું સ્નેહમિલન યોજાયું હતું. આ સ્નેહમિલન માં ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, પૂર્વ ડે. મેયર વલ્ભભભાઇ દુધાત્રા, શહેર ભાજપ બક્ષીસપંચ મોરચાના મહામંત્રી ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, પૂર્વ ડે. મેયર વલ્ભભાઇ દુધાત્રા, શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી બાબુભાઇ માટીયા, કોર્પોરેટરો, ડો. હાર્દિક ગોહેલ, રસીલાબેન પાંભર, વોર્ડ -પ ભાજપના મહામંત્રી મુકેશ ધનસોતા, સંજય ચાવડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
(4:43 PM IST)










