<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

ચૌધરી હાઇસ્‍કૂલ રિસીવીંગ - ડીસ્‍પેચ સેન્‍ટર ખાતે કલેકટરનું નિરીક્ષણઃ સ્‍ટાફ મતદાન મથકમાં

રાજકોટ : આજે બપોરે સવારે ૭૧-રાજકોટ ગ્રામ્‍યના એઆરઓશ્રી વિમલ ચક્રવર્તીએ ચૌધરી હાઇસ્‍કુલ ખાતેથી પોતાના વિસ્‍તારના મતદાન મથકોમાં સ્‍ટાફ રવાના કર્યો તે નજરે પડે છે. હાલ બપોરે રાા વાગ્‍યે ૬૦ ટકાથી વધુ સ્‍ટાફ મતદાન મથકે પહોંચી ગયાનું બહાર આવ્‍યું છે. ચૌધરી હાઇસ્‍કુલ ખાતે કલેકટરશ્રી પ્રભવ જોષી, એડી. કલેકટરશ્રી નારણ મૂછાર દ્વારા, સ્‍ટાફને અપાતી કીટ, નાસ્‍તો અપાયો તે તમામ બાબતોનું ચેકિંગ કર્યુ હતુ. તે નજરે પડે છે. અન્‍ય એક તસ્‍વીરમાં દિવ્‍યાંગ કર્મચારીએ પણ ચૂંટણી સંદર્ભે હોશે હોશે ફરજ બજાવી તે જણાય છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(4:46 PM IST)