તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
પૂર્વ કોર્પોરેટર ધર્મેન્દ્ર મીરાણીના માતુશ્રી
પુષ્પાબેન મીરાણીનું અવસાન : ગુરૂવારે બેસણું

રાજકોટ : સ્વ. અમળતલાલભાઈ દિપચંદ ભાઈ મિરાણીના પત્નિ શ્રીમતી પુષ્પાબેન મિરાણી(ઉ.વ.૭૭) તે પ્રાણલાલભાઈ દીપચંદ ભાઈ મિરાણી અને સ્વ. રસિકભાઈ દિપચંદ ભાઈ મિરાણીના ભાભી અને ભગવાનજી ભાઈ વાઘજીભાઈ રૈયા(નાસિક) તેમજ કાંતાબેન પ્રફુલભાઈ મીરાણીના બહેનનું સ્વ. કરુણાશંકર પ્રભુલાલ રાજ્યગુરુ તથા ગીરજાશંકર પ્રભુલાલ રાજ્યગુરુના વેવાણ, ધર્મેન્દ્રભાઈ મિરાણી(વોર્ડ-૨ પૂર્વ કોર્પોરેટર અને કન્સલ્ટિંગ સીવીલ એન્જિનિયર (મો. ૯૪ર૬૮ ૧૭પપપ) ના માતુશ્રી તેમજ અર્જુન તથા શ્રીમતી પ્રાંચી નિલભાઈ પુજારા (રાજકોટ)ના દાદીમાનું આજરોજ તા.૧૪/૫/૨૦૨૪ મંગળવારે દુઃખદ અવસાન થયેલ છે.
સદ્દગતની અંતિમયાત્રા આજે સવારે ૮વાગ્યે તેમના નિવાસસ્થાન રૈયારોડ ઉપર સુભાષનગર પાસે આવેલા ધ્રુવનગર ખાતેથી નીકળી રામનાથપરા સ્મશાનગળહ લઇ જવામાં આવેલ હતી.
આ અંતિમયાત્રામાં સદ્્ગતના કુટુંબીજનો; ભાજપના અગ્રણી અને ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ પ્રધાન શ્રી ઉમેશભાઈ રાજ્યગુરુ; રાજકોટ શહેર ભાજપના મહામંત્રી શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા અને મહામંત્રી અને પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી અશ્વિનભાઈ મોલિયા,કોર્પોરેટર શ્રી મનીષભાઈ રાડીયા, રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન સર્વશ્રી ડો. કિરીટ પાઠક, નરેન્દ્રસિંહ ઠાકુર અને અતુલભાઈ પંડિત પૂર્વ કોર્પોરેટર શ્રી દલસુખભાઈ જાગાણી અજયભાઈ કારીયા, કૌશિકભાઇ અઢીયા, મનુભાઈ વઘાસિયા, ડી. બી. ખીમસૂરિયા, પ્રદીપભાઇ નિર્મળ, પ્રશાંતભાઈ વાળા, સમીરભાઈ વસાવડા, વિનોદભાઈ જોશી, બીરેનભાઈ કારીયા સહિત અનેક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ જોડાયેલા હતા.
બેસણું:: શ્રીમતી પુષ્પાબેન અમળતલાલભાઈ મિરાણી નું બેસણું તા.૧૬/૫/૨૦૨૪ ગુરૂવારે સાંજના ૫-૩૦ થી સાંજના ૬-૩૦ સુધી સ્વામિનારાયણ મંદિર(બીએપીએસ) નિલકંઠ હોલ; કાલાવાડ રોડ ખાતે રાખવામાં આવેલ છે.
(4:00 PM IST)










