News of Thursday, 16th May 2024
પી.જે.ગોડા & કંપની અને એચ.પી.ગોડા & કંપનીની નવી ઓફિસનો રવિવારે શુભારંભ
૯૦ વર્ષથી વકિલાત ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી જાળવી રાખનાર

રાજકોટ : વકિલાત અને પ્રોફેશ્નલ સર્વિસ ક્ષેત્રે કાર્યરત પી.જે.ગોડા એન્ડ કંપની તથા એચ.પી.ગોડા એન્ડ કંપની નવી અદ્યતન ઓફિસના ઉદ્ઘાટન પ્રસંગે અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને નિમંત્રણ પાઠવવા આવેલા શ્રી હરેન પી. ગોડા, શ્રી વિરેશ પી. ગોડા, આકાશ હરેનભાઇ ગોડા, સાગર વિરેશભાઇ ગોડા તથા ભવ્ય ચંદ્રેશભાઇ ગોડા તથા અકિલાના કિશોર એમ. કારીયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરિયા)
રાજકોટ તા. ૧૬ : આશરે ૯૦ વર્ષથી વકીલાતના વ્યવસાય ક્ષેત્રે કારકિર્દીનો પ્રારંભ પી.જે.ગોડા એન્ડ કંપની એડવોકેટસ તેમજ છેલ્લા ૩પ વર્ષથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સર્વિસ ક્ષેત્રે કાર્યરત એચ.પી. ગોડા એન્ડ કંપની (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ્) ની નવી અદ્યતન ટેક્નોલોજી, સુવિધા સાથેની ઓફીસનો તા.૧૯/૦પ/ર૦ર૪ રવિવારના રોજ સવારે ૯-૩૦ વાગ્યાના શુભ મુહૂર્તે જૈન સમાજના રાષ્ટ્રસંત ગુરૂદેવશ્રી નમ્રમુનિ મહારાજના આશીર્વાદ સાથે ઓફીસ નં. ૮૦૧, ૮૦ર અને ૮૦૩, સ્પેસ ઓડીસી-૮ મો માળ, ૧પ૦ ફુટ રીંગ રોડ, કે.કે.વી. હોલ બાજુમાં, રાજકોટ ખાતે શુભારંભ થવા જઈ રહ્યો છે.
સીનીયર એડવોકેટ શ્રી વિરેશ પી.ગોડાની કારકિર્દી રાજકોટના જાણીતા એડવોકેટ શ્રી મુગટલાલ ઓ. વોરા-બેરીસ્ટર સાથે જુનીયર તરીકે ચાલુ કરેલ. પ્રથમ તેઓ ગોંડલ મુકામે પ્રેકટીસ કરતા હતા અને વર્ષ-૧૯૯૦થી રાજકોટ મુકામે સ્થાઈ થઈ સીવીલ, ક્રિમીનલ, રેવન્યુ તેમજ કોર્પોરેટ વિગેરે પ્રેકટીસ કરે છે. તેમજ ઘણી બધી બેંકોમાં, કોર્પોરેટ બોડીમાં પોતાની આગવી સૂઝથી સેવા આપી રહેલ છે. અને એડવોકેટ તરીકે સારી એવી નામના મેળવેલ છે. તેમજ તેમની સાથે તેમના પુત્રો શ્રી સાગર વિરેશ ગોડા, શ્રી ભવ્ય ચંદ્રેશ ગોડા પણ આ પ્રોફેશનમાં જોઈન્ટ થઈ ગયેલ છે. અને તેમના ઉપર ગુરૂદેવની અસીમ કૃપાથી અદ્યતન ઓફીસ બનાવવાનું સ્વપ્ન પૂર્ણ થયેલ હોઈ તેમના મો.૯૯ર૪૩ ૧૮૧૮૦, તથા ૯૮રપ૪ ૬૪૯૪૯ ઉપર શુભેચ્છાઓ વરસી રહી છે.
અને સીનીયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી હરેન પી.ગોડાની કારકિર્દીની શરૂઆત મુંબઈ મુકામે કરેલ અને ત્યારબાદ તેઓ રાજકોટના નામાંકીત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મ-શ્રી અરવિંદભાઈ મણીયાર એન્ડ કાું. સાથે જુનીયર તરીકે ચાલુ કરેલ. પ્રથમ તેઓ ગોંડલ મુકામે પ્રેકટીસ કરતા હતા અને વર્ષ-૧૯૯૦ થી રાજકોટ મુકામે સ્થાઈ થઈ ઈન્કમટેકસ, ઓડીટ, સબસીડી, લોન પ્રોજેકટ વિગેરે પ્રેકટીસ કરે છે. તેમજ ઘણી બધી બેંકોમાં, કોર્પોરેટ બોડીમાં પોતાની આગવી સૂઝથી સેવા આપી રહેલ છે. અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે સારી એવી નામના મેળવેલ છે. તેમજ તેમની સાથે તેમના પુત્ર શ્રી આકાશ હરેનભાઈ ગોડા, તથા તેમના પુત્રવધુ એડવોકેટ શ્રીમતી હેત્વી આકાશ ગોડા આ પ્રોફેશનમાં જોઈન્ટ થઈ ગયેલ છે. અને તેમના ઉપર ગુરૂદેવની અસીમ કૃપાથી અદ્યતન ઓફીસ બનાવવાનું સ્વપ્ન પૂર્ણ થયેલ હોઈ તેમના મો.૯૯૯૮પ ૮૩૩૩૬ ઉપર શુભેચ્છાઓ વરસી રહી છે.
તથા પી.જે.ગોડા એન્ડ કંપની એડવોકેટસ અને એચ.પી. ગોડા એન્ડ કંપની (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ્) ની બ્રાંચ ઓફીસ અમદાવાદ અને ગોંડલ મુકામે કાર્યરત છે.
અમારી નવી ઓફીસના શુભ ઉદ્ઘાટન પ્રસંગે સ્નેહીજનો, એડવોકેટ મિત્રોને પધારવા એડવોકેટ વિરેશ પી. ગોડા (મો.૯૮રપ૦ ૭૪૯૪૯) તથા હરેનભાઈ પી. ગોડા (મો. ૯૮રપર ૧પ૩૩૦)એ હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.
સીનીયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હરેન પી. ગોડાની
નવી ઓફીસનો રવિવારથી શુભ પ્રારંભ
રાજકોટ તા. ૧૬ : આશરે ૩૬ વર્ષ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના વ્યવસાય ક્ષેત્રે કારકિર્દીનો પ્રારંભ તથા પ્રોફેશ્નલ સર્વિસ ક્ષેત્રે કાર્યરત એચ.પી. ગોડા એન્ડ કંપની (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ્) ની નવી અદ્યતન ટેક્નોલોજી, સુવિધા સાથેની ઓફીસનો તા.૧૯ને રવિવારે સવારે ૯-૩૦ વાગ્યાના શુભ મુહૂર્તે જૈન સમાજના રાષ્ટ્રસંત ગુરૂદેવશ્રી નમ્રમુનિ મહારાજના આશીર્વાદ સાથે ઓફીસ નં. ૮૦૧, ૮૦ર અને ૮૦૩, સ્પેસ ઓડીસી-૮ મો માળ, ૧પ૦ ફુટ રીંગ રોડ, કે.કે.વી. હોલ બાજુમાં, રાજકોટ ખાતે શુભારંભ થવા જઈ રહ્યો છે.
સીનીયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી હરેન પી.ગોડાની કારકિર્દીની શરૂઆત મુંબઈ મુકામે કરેલ અને ત્યારબાદ તેઓ રાજકોટના નામાંકીત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મ-શ્રી અરવિંદભાઈ મણીયાર એન્ડ કાું. સાથે જુનીયર તરીકે ચાલુ કરેલ.
પ્રથમ તેઓ ગોંડલ મુકામે પ્રેકટીસ કરતા હતા અને વર્ષ-૧૯૯૦ થી રાજકોટ મુકામે સ્થાઈ થઈ ઈન્કમટેકસ, ઓડીટ, સબસીડી, લોન પ્રોજેકટ વિગેરે પ્રેકટીસ કરે છે. તેમજ ઘણી બધી બેંકોમાં, કોર્પોરેટ બોડીમાં પોતાની આગવી સૂઝથી સેવા આપી રહેલ છે. અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે સારી એવી નામના મેળવેલ છે. તેમજ તેમની સાથે તેમના પુત્ર શ્રી આકાશ હરેનભાઈ ગોડા, તથા તેમના પુત્રવધુ એડવોકેટ શ્રીમતી હેત્વી આકાશ ગોડા આ પ્રોફેશનમાં જોઈન્ટ થઈ ગયેલ છે. એચ.પી. ગોડા એન્ડ કંપની (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ્) ની બ્રાંચ ઓફીસ અમદાવાદ અને ગોંડલ મુકામે કાર્યરત છે.
સીનીયર એડવોકેટ વિરેશ પી. ગોડાની
નવી ઓફિસનો રવિવારથી પ્રારંભ
રાજકોટ તા. ૧૬ : આશરે ૯૦ વર્ષ વકીલાતના વ્યવસાય ક્ષેત્રે કારકિર્દીનો પ્રારંભ તેમજ છેલ્લા ૩પ વર્ષથી પ્રોફેશ્નલ સર્વિસ ક્ષેત્રે કાર્યરત પી.જે.ગોડા એન્ડ કંપની એડવોકેટસ ની નવી અદ્યતન ટેક્નોલોજી, સુવિધા સાથેની ઓફીસનો તા.૧૯ને રવિવારે સવારે ૯-૩૦ વાગ્યાના શુભ મુહૂર્તે જૈન સમાજના રાષ્ટ્રસંત ગુરૂદેવશ્રી નમ્રમુનિ મહારાજના આશીર્વાદ સાથે ઓફીસ નં. ૮૦૧, ૮૦ર અને ૮૦૩, સ્પેસ ઓડીસી-૮ મો માળ, ૧પ૦ ફુટ રીંગ રોડ, કે.કે.વી. હોલ બાજુમાં, રાજકોટ ખાતે શુભારંભ થવા જઈ રભે છે.
સીનીયર એડવોકેટ શ્રી વિરેશ પી.ગોડાની કારકિર્દી રાજકોટના નામાંકીત એડવોકેટ શ્રી મુગટલાલ ઓ. વોરા-બેરીસ્ટર સાથે જુનીયર તરીકે ચાલુ કરેલ. પ્રથમ તેઓ ગોંડલ મુકામે પ્રેકટીસ કરતા હતા અને વર્ષ-૧૯૯૦ થી રાજકોટ મુકામે સ્થાઈ થઈ સીવીલ, ક્રિમીનલ, રેવન્યુ તેમજ કોર્પોરેટ વિગેરે પ્રેકટીસ કરે છે. તેમજ ઘણી બધી બેંકોમાં, કોર્પોરેટ બોડીમાં પોતાની આગવી સૂઝથી સેવા આપી રહેલ છે. તેમની સાથે તેમના પુત્રો શ્રી સાગર વિરેશ ગોડા, શ્રી ભવ્ય ચંદ્રેશ ગોડા પણ આ પ્રોફેશનમાં જોઈન્ટ થઈ ગયેલ છે. અને તેમના ઉપર તેમના મો.૯૯ર૪૩૧૮૧૮૦, તથા ૯૮રપ૪૬૪૯૪૯ ઉપર શુભેચ્છાઓ વરસી રહી છે.
પી.જે.ગોડા એન્ડ કંપની એડવોકેટસ ની બ્રાંચ ઓફીસ અમદાવાદ અને ગોંડલ મુકામે કાર્યરત છે.
(3:08 PM IST)










