<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

રાજકોટની ભાગોળે મેટોડા જીઆઇડીસી પાસે હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલા અને બે બાળકોને અડફેટે લીધા : ત્રણેયની હાલત ગંભીર

રાજકોટની ભાગોળે મેટોડા જીઆઇડીસી પાસે હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલા અને બે બાળકોને અડફેટે લીધા : ત્રણેયની હાલત ગંભીર

રાજકોટની ભાગોળે મેટોડા જીઆઇડીસી પાસે હિટ એન્ડ રન નો બનાવ બન્યો છે એક વર્ના કાર ચાલકે મહિલા અને બે બાળકોને અડફેટે લીધા છે, કાર ચાલકે અડફેટે લેતા એક મહિલા અને બે બાળકોને ઇજા પહોંચી હતી, ત્રણેયની હાલત ગંભીર બતાવાઈ રહી છે

(9:40 PM IST)