News of Friday, 17th May 2024
SGVP ગુરુકુલ રીબડા ખાતે ચાલી રહેલ સંસ્કારસભર : બાલ શિબિરમા આરતિના સમયે આવતા બે બતક પક્ષીઓ

રાજકોટ તા.16 શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાવકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં તેમજ ધર્મવત્સલદાસજી સ્વામીની આગેવાની નીચી SGVP ગુરુકુલ રીબડા ખાતે ચાલી રહેલ સંસ્કાર સભર બાલ શિબિરમાં દરરોજ આરતિના સમયે જ બે બતક પક્ષીઓ આવેછે. અને આરતિ પૂર્ણ થયા બાદતેમજ સ્તુતિ પ્રાર્થના પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ પોતાના કાર્યક્રમાં જાય તેની સાથે બેય બતક પક્ષીઓ પોતાના સ્થાને ચાલ્યા જાય છે.
(12:08 PM IST)










